• Gujarati News
  • National
  • Model Kanya Sesser Born Without Feet Now She Does Earning More Than Thousand Dollars

પગ વિના જ જન્મી છતાં સારી સ્વિમર, હવે મોડેલિંગથી કમાય છે કરોડો રૂપિયા!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: મોટાભાગના એવા દિવ્યાંગ લોકો કે જેમને જન્મથી જ પગ નથી હોતા, તેઓ પોતાને નિઃસહાય સમજીને અન્ય લોકો પર આધાર રાખતા થઇ જાય છે અને પરિવાર તથા તેના મિત્રો તેને ભાર સમજવા લાગે છે. પણ આજે અમે તમને એક એવી યુવતી વિશે જણાવીશું જેના પગ નથી, છતાં તે પોતાના બધા જ કામ જાતે કરી લે છે. સાથે જ પોતાનો ખર્ચો પણ જાતે જ ઉપાડે છે.

 

પોલેન્ડ રહેતી 23 વર્ષીય કન્યા સેસર મોડેલિંગ કરીને હજારો ડોલર્સ કમાઈ લે છે. આજે આપણી વચ્ચે એવા કેટલાયે લોકો મળી આવે છે જેમની પાસે તમામ સુવિધાઓ છે છતાં પોતાના જીવનથી દુઃખી રહેતા હોય છે. કન્યા સેસર એવા લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ છે. 

 

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો કેવી રીતે પગ વિના પણ કરોડો કમાઈ લે છે આ યુવતી...

અન્ય સમાચારો પણ છે...