ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» 1 કરોડ રૂપિયાના સોના સાથે થઇ અંતિમ વિદાય | Millionaire Real Estate Mogul Funeral with Gold

  GOLDનો શોખીન હતો આ વ્યક્તિ, 1 કરોડ રૂપિયાના સોના સાથે થઇ અંતિમ વિદાય

  divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 04:37 PM IST

  તેમને 32 લાખની કિંમતના સોનાથી બનેલા તાબૂતમાં રાખવામાં આવ્યા, અંતિમ યાત્રા માટે 65 લાખની સોનાની જવેલરી પહેરાવવામાં આવી
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: ત્રિનિદાદનો રિયલ સ્ટેટ મુગલનો સોના પ્રત્યેનો પ્રેમ તેમની અંતિમ યાત્રામાં પણ નજરે આવ્યો. ગત અઠવાડિયે શૂટિંગની ઘટનામાં શેરન સુખેડોનું મોત થઇ ગયું. તેઓ સોનાના એટલા શોખીન હતા કે તેમની અંતિમ યાત્રામાં પણ તેઓ 1 કરોડના સોના સાથે લગોલગ હતા. તાબૂતથી લઈને તેમને પહેરાવાયેલી જવેલરી બધું જ સોનાનું હતું. રિયલ સ્ટેટ મિલેનિયર અને કાર ડીલર શેરન પોતાની લેવીશ લાઈફની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા હતા.

   33 વર્ષીય શેરનની ગયા અઠવાડિયે જ પોતાના વાઇફના પેરેન્ટ્સના ઘરની બહાર શૂટિંગની ઘટનામાં હત્યા કરી દેવામાં આવી હતી
   - તેમને 32 લાખની કિંમતના સોનાથી બનેલા તાબૂતમાં રાખવામાં આવ્યો. અંતિમ યાત્રા માટે તેમને 65 લાખ રૂપિયાની સોનાની જવેલરી પહેરાવવામાં આવી
   - તાબૂતમાં તેમના શરીરની સાથે તેમની પસંદના ટીમ્બરલેન્ડ બૂટ્સ પણ રાખવામાં આવ્યા હતા. ફ્યુનરલ માટે તેમની બોડીને 97 લાખની બેન્ટલે કારથી ક્રિમેટોરીયમ સુધી પહોંચાડાઇ હતી
   - એવું માનવામાં આવી રહ્યું છે કે અંતિમ સંસ્કાર વખતે તેમની સોનાની જવેલરીને હટાવી લેવામાં આવી હતી. જેમાં ભારેખમ ચાર ચેન અને પેન્ડેન્ટથી લઈને સોનાની રિંગ્સ અને બ્રેસલેટ સુધીની તમામ વસ્તુઓ સામેલ છે.
   - પોલીસ હજુ સુધી આ મર્ડર અંગે તપાસ કરી રહી છે. તેમને શેરન પરિવાર પર આ મર્ડરમાં સામેલ થવાનો શક છે.

   આગળ જુઓ, કાયમ સોનાથી સજી-ધજીને ફરતા શેરનની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 1 કરોડ રૂપિયાના સોના સાથે થઇ અંતિમ વિદાય | Millionaire Real Estate Mogul Funeral with Gold
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top