Home » International News » Photo Feature » Michelle Obama seen with daughter on beach photos

દીકરી સાથે Beach પર મસ્તી કરવા પહોંચી ઓબામાની પત્ની, PHOTOS થયા વાયરલ

Divyabhaskar.com | Updated - Jan 18, 2018, 07:35 PM

મિશેલ ઓબામા ફરી એકવાર ચર્ચામાં છે, આ વખતે બીચ પર આનંદની પળ વિતાવતી તસવીરોને લઈને છવાયેલી છે

  • Michelle Obama seen with daughter on beach photos
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને તેનો પરિવાર અવાર-નવાર સમાચારોમાં જોવા મળે છે. સમાજસેવા સાથે જોડાયેલા કામોને લઈને ઓબામાની પત્ની મિશેલ ઓબામા મીડિયામાં છવાયેલી રહે છે.

    મિશેલ ઓબામા ફરી એકવાર ચર્ચામાં છે, પણ આ વખતે કોઈ સમાજ સેવાના કામ માટે નહીં પણ બીચ પર આનંદની પળ વિતાવતી તસવીરોને લઈને છવાયેલી છે. હકીકતમાં, મિશેલ તેની મોટી દીકરી માલિયા સાથે મિયામી બીચ પર રજાઓ ગાળવા પહોંચી હતી. ત્યાં તેમણે સફેદ રંગનો બેહદ આકર્ષક ડ્રેસ પહેર્યો હતો. મિશેલ અને માલિયાની બીચવાળી તસવીરો હાલ સોશિયલ મીડિયા સહિતના ઓનલાઇન પ્લેટફોર્મ પર ફરતી થઇ છે.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  • Michelle Obama seen with daughter on beach photos
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Michelle Obama seen with daughter on beach photos
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Michelle Obama seen with daughter on beach photos
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Michelle Obama seen with daughter on beach photos
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Michelle Obama seen with daughter on beach photos
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ