ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Mens beauty treatment expense reach to 5000 crore in India

    આકર્ષક અને દેખાવડા બનવા ભારતીય પુરુષો ખર્ચે છે વાર્ષિક Rs.5000 કરોડ!

    divyabhaskar.com | Last Modified - Jan 27, 2018, 01:58 PM IST

    નીલસનનો રિપોર્ટ- છેલ્લાં 7 વર્ષમાં પુરુષો માટેની બ્યુટી પ્રોડક્ટ્સનું વેચાણ 60 ટકા વધ્યું
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: ભારતીય પુરુષો દર વર્ષે પોતાનો લુક નિખારવા અને ગ્રૂમિંગ માટે 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. તેની પાછળનો તેમનો હેતુ કોઇને આકર્ષિત કરવાનો નહીં પણ પોતાને પ્રેઝન્ટેબલ લુક આપવાનો છે. નીલસનના સર્વેમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટ મુજબ થોડા સમય પહેલા સુધી મેલ ગ્રૂમિંગને સીધી રીતે મહિલાઓને આકર્ષિત કરવા સાથે જોડીને જોવાતું હતું પણ હવે આ ટ્રેન્ડ બદલાયો છે.

      પુરુષો બીજાથી સારા દેખાવા અને ખાસ કરીને વર્કપ્લેસ પર આકર્ષક દેખાવવા માટે પોતાના પર ઉદારતાથી ખર્ચ કરી રહ્યા છે. વધતી આવક અને બ્યુટી પ્રોડક્ટ્સ અંગે વધુ જાગૃત હોવાના કારણે શહેરી પુરુષો ગ્રામીણ પુરુષોની તુલનાએ પોતાની પાછળ વધુ ખર્ચ કરી રહ્યા છે. ભારતમાં 2009થી અત્યાર સુધીમાં પુરુષોની બ્યુટી પ્રોડક્ટ્સના વેચાણમાં ઘણી તેજી આવી છે.

      આ દરમિયાન મેલ ફેસ ક્રીમનું વેચાણ અઢી ગણું વધ્યું. ફેસ ક્લિન્ઝિંગનું વેચાણ 60 ગણું, હેર સ્ટાઇલિંગ પ્રોડક્ટનું વેચાણ દોઢ ગણું, પરફ્યૂમનું વેચાણ અઢી ગણું અને ડિયોડ્રન્ટ્સનું વેચાણ 5 ગણું વધ્યું છે. રિપોર્ટ મુજબ 2017માં પુરુષોની બ્યુટી પ્રોડક્ટ્સ અંગેના સ્ટાર્ટઅપમાં પણ તેજી આવી. હેર જેલ બનાવતી કંપની મેરિકોએ હેર ઓઇલ બનાવતી કંપની બીયર્ડોનો 45 ટકા હિસ્સો આ વર્ષે ખરીદયો. ભારતની એક બ્યુટી ક્રીમ બનાવતી કંપનીએ પણ ધ મેન કંપનીમાં 30 ટકા હિસ્સો ખરીદયો.

      બીજી તરફ અન્ય એક રિપોર્ટ મુજબ ભારતમાં વર્તમાન સમયમાં ગ્રૂમિંગ ઇન્ડસ્ટ્રી 17 હજાર કરોડ રૂપિયાની છે. આગામી 5 વર્ષમાં તે બે ગણી વધીને 35 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. ખાસ વાત એ છે કે ભારતમાં સલૂનનો 40 ટકા બિઝનેસ પુરુષોથી થાય છે. આ ઉપરાંત બાળકોની બ્યુટી અને કેર પ્રોડક્ટની ડિમાન્ડ પણ ખૂબ ઝડપથી વધી રહી છે.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Mens beauty treatment expense reach to 5000 crore in India
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `