ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Meet the richest woman of China Her company makes touchscreen for apple samsung

    ચીનની સૌથી અમીર મહિલા: એપલ, સેમસંગ જેવી બ્રાન્ડ માટે ટચસ્ક્રીન બનાવે છે તેમની કંપની

    divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 12:50 PM IST

    ક્યારેક ફેકટરીમાં ઘડિયાળના કાચ બનાવતી હતી, આજે ચીનની સૌથી અમીર મહિલા છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: ચીનની સૌથી અમીર મહિલા ઝોઉ કયૂનફેઈને આ વર્ષે ફોર્બ્સે બિલિયનર્સ લિસ્ટમાં 16માં નંબર પર રાખી છે. આ સાથે જ તેણી દુનિયાની સૌથી અમીર સેલ્ફમેડ મહિલા પણ છે. એક વખત એવો હતો કે તે મોબાઈલ સ્ક્રીન ગ્લાસ બનાવતી ફેકટરીમાં કામ કરતી હતી.

      હવે તેમની કંપની લેન્સ ટેક્નોલોજી એપલ, સેમસંગ અને અન્ય દિગ્ગ્જ કંપનીઓ માટે ટચસ્ક્રીન ગ્લાસ બનાવે છે. તેમને 'કવીન ઓફ મોબાઈલ ફોન્સ ગ્લાસ'ના નામે પણ ઓળખવામાં આવે છે. તેમની સંપત્તિ લગભગ 9.8 બિલિયન ડોલર છે.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ ચીનની સૌથી અમીર મહિલાની અંગત તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Meet the richest woman of China Her company makes touchscreen for apple samsung
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `