ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Man Drives Jeep Blindly Following GPS Car breaks through ice on Lake

  મોબાઈલના MAPએ આપ્યો દગો, કહ્યું, કાર સીધી જવા દો અને ખાબકી નદીમાં

  divyabhaskar.com | Last Modified - Jan 26, 2018, 01:12 PM IST

  ડ્રાઈવર જ્યારે જીપીએસની મદદથી ગાડી ચલાવી રહ્યો હતો તો જીપીએસે તેને સીધું જવા માટે કહ્યું
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ક્યારેક ટેક્નોલોજી પણ સાથ નથી આપી શકતી અને મૂશ્કેલી નોતરે છે. એક શખ્સ વિચાર્યા વગર જીપીએસ દ્વારા પોતાની એસયુવી કાર દોડાવી રહ્યો હતો. જીપીએસ પર વિશ્વાસ રાખીને તે કાર આગળને આગળ ચલાવતો રહ્યો તો કાર નદીમાં જતી રહી. નોર્થઈસ્ટ સ્ટેટ ઓફ વરમોન્ટની લોકલ પોલીસે આ જાણકારી આપી છે.

   બરફ જામેલી નદીમાં ખાબકી કાર

   - 12 જાન્યુઆરીના રોજ શહેરની બહારના કેટલાક લોકો ભાડે કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
   - ડ્રાઈવર જ્યારે જીપીએસની મદદથી ગાડી ચલાવી રહ્યો હતો તો જીપીએસે તેને સીધું જવા માટે કહ્યું.
   - પરંતુ જેવી તેણે કાર સીધી આગળ વધારી તો તે બરફથી જામેલી નદીમાં ખાબકી.

   ઘટના સમયે ગાઢ ધુમ્મસ અને વરસાદ હતો

   - અહેવાલ લખનાર ઓફિસરે જણાવ્યું કે, કારમાં બેસેલા કોઈ વ્યક્તિએ દારૂ કે ડ્રગ્સનું સેવન કર્યું નહોતું. કારમાં બમ્પરના કારણે નદીમાં તેને જોવામાં આવી.
   - તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે આ ઘટના બની તે સમયે ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસ હતું.
   - જ્યારે કારના માલિક તારા ગ્વેરટિના જણાવ્યા પ્રમાણે, હું નિશબ્દ છું. કંઈ ન કહી શકું. મારા મનમાં સૌથી પહેલા એ જ આવ્યું કે, કારમાં સવાર બધા લોકો હેમખેમ છે કે નથી.
   - જ્યારે તેમને ખબર પડી કે તમામ લોકો બચી ગયા છે તો તેમણે રાહતના શ્વાસ લીધા.

   ગૂગલની મેપ એપ સરખો રસ્તો બતાવી ન શકી

   - ગૂગલની મેપ એપ સરખો રસ્તો બતાવી ન શકી એટલા માટે ગાડી નદીમાં ઉતરી ગઈ.
   - ગૂગલના સ્પોકપર્સન જૂલી મોસ્લરે જણાવ્યું કે, મેપ દરરોજ લાખો એડિટ્સ બાદ નિયમિત અપડેટ થાય છે. તેની પાસે દરેક વસ્તુની જાણકારી હોય છે.
   - મોસ્લરે ડ્રાઈવરોને સલાહ આપી કે, તે હંમેશા રસ્તા પર ધ્યાન રાખીને કાર ડ્રાઈવ કરે અને હવામાનની જાણકારી લેતા રહે જેથી, સંભાળીને ડ્રાઈવ કરી શકાય.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Man Drives Jeep Blindly Following GPS Car breaks through ice on Lake
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `