ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Love is in the air Pope Francis Pope Francis Married a Couple on flight

  પોપ ફ્રાન્સિસે હવાઈ મુસાફરીમાં જ કરાવ્યા લગ્ન, એકબીજાને ચુંબન કરી ભેટી પડ્યા

  divyabhaskar.com | Last Modified - Jan 19, 2018, 04:57 PM IST

  અત્યાર સુધી 40 લગ્ન કરાવી ચૂક્યો છું. પણ પ્લેનમાં અત્યાર સુધી કોઈ લગ્ન કરાવ્યા નથીઃ પોપ ફ્રાન્સિસ
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ પોપ ફ્રાન્સિસે ગુરુવારે પ્લેનમાં પ્રવાસ દરમિયાન એક કપલનાં લગ્ન કરાવી દીધા. પોપે જે કપલના લગ્ન કરાવ્યા, તે બન્ને ફ્લાઈટના ક્રૂ મેમ્બર છે. આ પ્લેન સેટિંગોથી ઉત્તર ચિલી તરફ જઈ રહ્યું હતું. કપલે પોપને

   જોયા તો તેમને આશીર્વાદ આપવાનો આગ્રહ કરવા લાગ્યા પરંતુ, તેના પછી જે થયું તેનો અંદાજો કદાચ એ કપલને પણ નહોતો.

   પોપ પાસે ગયા આશીર્વાદ લેવા

   - 39 વર્ષીય પાઉલા પોડેસ્ટ રુઈસ અને 41 વર્ષીય કાર્લોસ ક્યૂફાર્ડી એલોરિગા આ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર તરીકે તહેનાત હતા.
   - બન્નેનાં આઠ વર્ષ પહેલા લગ્ન થઈ ચૂક્યા હતા પણ બન્નેના લગ્નની પરંપરા સેટિંગોના એક ચર્ચમાં પૂરી થઈ શકી નહોતી.
   - આવું 2010માં આવેલા ભૂકંપના કારણે થયું હતું.
   - જ્યારે આ બન્નેએ પોપને ફ્લાઈટમાં જોયા તો પોપને આગ્રહ કરવા લાગ્યા કે તેઓ તેમને આશીર્વાદ આપે.
   - પણ તેના પછી જે થયું તેનો અંદાજો કદાચ એ કપલને પણ નહોતો.

   તમારા લગ્ન ચર્ચમાં થયા છે?: પોપ

   - ક્યૂફાર્ડીએ જણાવ્યું કે, 'અમે તેમને જણાવ્યું કે, અમે પતિ-પત્ની છીએ. અમારે બે દિકરીઓ છે અને અમે તેમના આશીર્વાદ લેવા માંગીએ છીએ. અચાનક જ તેમણે અમને પૂછ્યું કે, શું તમારા લગ્ન ચર્ચમાં થયા છે?'
   - ત્યારે કપલે જણાવ્યું કે, 2010માં આવેલા ભૂકંપના કારણે ચર્ચને નુકશાન પહોંચ્યું હતું અને તેમના લગ્ન ચર્ચમાં થઈ શક્યા નહોતા.
   - આ સાંભળતા જ પોપે કહ્યું કે, 'શું તમે ઈચ્છો છો કે તમારા લગ્ન હું કરાવી દઉં?' ત્યારે પોડેસ્ટે કહ્યું, હાં, કેમ નહીં

   પોપે લગ્ન કરાવી આપ્યુ મેરેજ સર્ટિફિકેટ

   - બાદમાં પોપે પ્લેનમાં આગળના ભાગમાં જઈને બન્નેનાં લગ્ન કરાવ્યા.
   - વિટનેસ બનેલા લાતમ એરલાઈન્સના પ્રેસિડેન્ટ ઈગનેશિયો ક્યૂટો. આટલું જ નહીં પોપે તેમને એક મેરેજ સર્ટિફિકેટ પણ સાઈન કરીને આપ્યું.
   - જ્યારે આ દંપત્તિએ પોપને પૂછ્યું કે, શું તમે લોકોના લગ્ન કરાવો છો તો તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી 40 લગ્ન કરાવી ચૂક્યો છું. પણ કોઈ પ્લેનમાં તેમણે અત્યાર સુધી કોઈ લગ્ન કરાવ્યા નથી.
   - લગ્ન બાદ કપલે કહ્યું કે, તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે, પોપ તેમના લગ્ન ફરીથી કરાવશે. ત્યારબાદથી આ બન્નેની તસવીર સોશિયલ મીડિયામાં ખુબ શેર કરવામાં આવી રહી છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ, ફલાઈટમાં મેરેજ દરમિયાનની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Love is in the air Pope Francis Pope Francis Married a Couple on flight
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `