લાગ્યું કે મહિલાના ગર્ભમાં છે 10 બાળકો, ડોક્ટરોએ પેટ ખોલ્યું તો રહી ગયા દંગ

ડોક્ટરોના જણાવ્યા મુજબ, તરત સર્જરી ના થઇ હોત તો પેશન્ટનો જીવ પણ જઈ શકે એમ હતો

divyabhaskar.com | Updated - Mar 21, 2018, 04:15 PM
Looked like she was pregnant with ten babies at a time
મેક્સિકો: મેક્સિકોમાં પેટમાંથી ટ્યુમર કાઢવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શરૂઆતમાં લાગતું હતું કે મહિલાના ગર્ભમાં 10 બાળકો છે, પણ જયારે ડોક્ટરોએ તપાસ કરી અને સર્જરી માટે પેટ ખોલ્યું તો 31 કિલોનું ટયૂમર નીકળું.

Looked like she was pregnant with ten babies at a time

ડેઇલી મેઈલના સમાચાર મુજબ, 24 વર્ષીય મહિલાનું મેક્સિકો જનરલ હોસ્પિટલમાં ઓપરેશન થયું. સર્જરી કરનાર ડોક્ટર ઇરીક હેનસનએ બતાવ્યું, મહિલા ડાયેટિંગ પર હતી, છતાં તેનું વજન ચોંકાવનારી રીતે વધી રહ્યું હતું. 

Looked like she was pregnant with ten babies at a time

આખા વર્ષમાં ઘણા ઓછા સમયમાં જ તેમનું પેટ આટલું મોટું થઇ ગયું, જાણે ગર્ભમાં 10 બાળકો હોય. તપાસમાં ખબર પડી કે પેટમાં ટયૂમર છે. કેન્સરની ગાંઠનું વજન 31 કિલોથી પણ વધુ હોવાના કારણે ડોક્ટરોને સર્જરીમાં ઘણી તકલીફો પડી. આટલા મોટા ટયૂમરના કારણે મહિલાના પેટની અંદરના ભાગને પણ ભારે નુકશાન થયું હતું. ટયૂમર પેટના 95 ટકા ભાગમાં ફેલાઈ ગયું હતું.

Looked like she was pregnant with ten babies at a time

ડોક્ટરોના જણાવ્યા મુજબ, તરત સર્જરી ના થઇ હોત તો પેશન્ટનો જીવ પણ જઈ શકે એમ હતો. ટયૂમરના એક ભાગને કાઢવાની જગ્યાએ સંપૂર્ણ બહાર જ કરી દેવાયો, કેમ કે શંકા હતી કે અંદર ઝેરી ઇન્ફેક્શન હોઈ શકે છે, જે નુકશાન પહોંચાડી શકે એમ હતું.

Looked like she was pregnant with ten babies at a time
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App