ક્યારેય નહીં જોયેલી 'લાઇટિંગની કળા', PHOTOSમાં જુઓ લંડનનો અદભુત નજારો

ફેસ્ટિવલમાં આર્ટિસ્ટ્સ દ્વારા તૈયાર કરાયેલા આર્ટ અને લાઇટ ઇન્સ્ટોલેશન્સ, સ્કલ્પ્ચર્સ પ્રદર્શનાર્થે મૂકવામાં આવે છે

divyabhaskar.com | Updated - Jan 18, 2018, 04:45 PM
London winter lighting festival most beautiful photos

ઇન્ટરનેશનલ ડેસ્ક: લંડનના કેનારી વ્હાર્ફ ખાતે હાલ વિન્ટર લાઇટ્સ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. મંગળવારથી શરૂ થયેલો આ ફેસ્ટિવલ 27 જાન્યુઆરી સુધી ચાલશે.

ફેસ્ટિવલમાં નામી-અનામી આર્ટિસ્ટ્સ દ્વારા તૈયાર કરાયેલા આર્ટ અને લાઇટ ઇન્સ્ટોલેશન્સ, સ્કલ્પ્ચર્સ અને સ્ટ્રક્ચર્સ પ્રદર્શનાર્થે મૂકવામાં આવે છે. તે નિહાળવા માટે દુનિયાભરના સહેલાણીઓ ફેસ્ટિવલની મુલાકાતે આવે છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

London winter lighting festival most beautiful photos
London winter lighting festival most beautiful photos
London winter lighting festival most beautiful photos
London winter lighting festival most beautiful photos
London winter lighting festival most beautiful photos
London winter lighting festival most beautiful photos
London winter lighting festival most beautiful photos
London winter lighting festival most beautiful photos
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App