ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Little wishes at the age of 12 now this boy become a millionaire

    12 વર્ષની ઉંમરે કરી આ નાની એવી સમજદારી, હવે કરોડપતિ બની ગયો આ યુવક

    divyabhaskar.com | Last Modified - Feb 17, 2018, 05:26 PM IST

    ઈન્સ્ટાગ્રામ પર પણ 8700થી વધારે ફોલોઅર્સ, જ્યા તે વૈભવી લાઈફ તથા કારની તસવીરો પોસ્ટ કરે
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ક્યારેક નાનું એવું રોકાણ પણ બહુ મોટા ફાયદા કરાવી જાય છે. અમેરિકાના એરિક ફિનમેન સાથે પણ આવું જ કંઈક થયું. તેણે 12 વર્ષની ઉંમરે 1000 ડોલરનું બિટકોઈનમાં રોકાણ કર્યું હતું, જેની કિંમત આજે 60 લાખ ડોલર થઈ ગઈ છે. એટલે કે તે 64 હજારના રોકાણથી હવે તે 38 કરોડ રૂપિયાનો માલિક બની ગયો છે. એરિકના જણાવ્યા પ્રમાણે, જો તમે આવનારા દાયકામાં કરોડપતિ નથી બનતા, તો એ તમારી ભૂલ છે. દાદીએ ગિફ્ટમાં આપ્યા હતા 1000 ડોલર...

      - નોર્થ-વેસ્ટ અમેરિકામાં ઈડાહોમાં રહેતા 19 વર્ષીય એરિક એક એજ્યુકેટેડ ધનાઢ્ય પરિવારથી છે. પણ હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાને તેને અહેસાસ થયો કે કોલેજ તેના માટે નથી.
      - પરિવાર ઈચ્છતો હતો કે, તે આગળ ભણે પરંતુ એરિકે તેના માટે એક શરત રાખી હતી કે, જો તે તેના 18માં જન્મદિવસ પહેલા કરોડપતિ બની જશે, તો તે કોલેજ છોડી દેશે.
      - ત્યારબાદ તેણે જ્યારે બિટકોઈનમાં કરેલા પોતાના નાના એવા રોકાણને ચેક કર્યું, ત્યારે તેની ક્રિપ્ટોકરન્સીની કિંમત 38 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
      - એરિકે 12 વર્ષની ઉંમરે આ કરન્સીમાં 64 હજાર રૂપિયા એટલે કે 1000 ડોલર ઈન્વેસ્ટ કર્યા હતા, જે તેની દાદીએ તેને ગિફ્ટમાં આપ્યા હતા.

      લોકોને અપીલ

      - ગત થોડા અઠવાડિયામાં ક્રિપ્ટો મનીની કિંમતો ઉપર-નીચે થઈ. તે છતા આ ટીનેજર કરોડપતિનું લોકોને કહેવું છે કે, જો તમે આવનારા એક દાયકામાં કરોડપતિ નથી બનતા, તો એ તમારી ભૂલ છે.

      ફ્રેન્ડ્સ અને ફેન્સ લે છે સલાહ

      - એરિકે જણાવ્યું કે, તેને ઘણા ફ્રેન્ડ્સ અને ફેન્સ છે, જે મારી સલાહ લેવા માગે છે, કારણ કે તે પણ તેમાં રોકાણ કરવા માગે છે.
      - તેના ઈન્સ્ટાગ્રામ પર પણ 8700થી વધારે ફોલોઅર્સ છે, જ્યા તે પોતાની વૈભવી લાઈફ, કાર અને રોકડથી રમત રમતી તસવીરો પોસ્ટ કરે છે.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ એરિકની વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Little wishes at the age of 12 now this boy become a millionaire
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `