રોડ પર એક સાથે ચાર ગોલ્ડન સુપર કાર્સ થઈ ભેગી, જોવા વળ્યા ટોળા

ચાર ગોલ્ડન સુપરકાર્સ જોઈને કારશોખીનોના પગ થંભી ગયા હતા

divyabhaskar.com | Updated - Mar 10, 2018, 12:27 PM
lineup of gold supercars parked up outside department store

ઈન્ટરનેશનલ ડેસ્કઃ લંડનના નાઈટ્સબ્રિજમાં હેરોડ્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરની બહાર રસ્તા પર ગુરુવારે એક કતારમાં પાર્ક કરાયેલી ચાર ગોલ્ડન સુપરકાર્સ જોઈને કારશોખીનોના પગ થંભી ગયા હતા. ઘણા લોકોએ આ મેટાલિક ગોલ્ડ કાર્સના ફોટોગ્રાફ્સ લીધા હતા.

નોંધનીય છે કે, આ ચાર કારનું કુલ અંદાજિત મૂલ્ય 4.50 કરોડ રૂપિયા થાય છે. પાર્ક કરાયેલી કાર્સમાં પોર્શે, મર્સીડીઝ, બેન્ટલી અને ફેરારીના એક-એક મોડલનો સમાવેશ થતો હતો.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, દરેક કારની કેટલી છે કિંમત...

lineup of gold supercars parked up outside department store

સૌથી આગળ ફેરારી 458 સ્પાઈડર જેની અંદાજિત કિંમત 1.80 કરોડ રૂપિયા જ્યારે તેની પાછળ મર્સીડીઝ એએમજી સી63 જેની અંદાજિત કિંમત 54 લાખ રૂપિયા પાર્ક કરવામાં આવી હતી. 

lineup of gold supercars parked up outside department store

ત્રીજા નંબરે રહેલી બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટીસી પાર્ક કરવામાં આવી હતી. જેની અંદાજિત કિંમત 1.44 કરોડ રૂપિયા છે. સૌથી પાછળ પોર્શે પેનામેરા પાર્ક કરવામાં આવી હતી જેની અંદાજિત કિંમત 81 લાખ રૂપિયા છે. 

lineup of gold supercars parked up outside department store

જો કે, આ ગોલ્ડન સુપરકાર્સ કોની માલિકીની હતી તે જાણી શકાયું નથી.

lineup of gold supercars parked up outside department store
lineup of gold supercars parked up outside department store
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App