1

Divya Bhaskar

Home » International News » Photo Feature » Lighting decoration show in Germany like You have never seen before

તમારી જિંદગીમાં ક્યારેય નહીં જોયું હોય આવું Light Decoration, તસવીરોમાં માણો ખાસ

Divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 02:25 PM IST

મુલાકાતીઓ આ લાઇટ ઇન્સ્ટોલેશનને મન ભરીને નિહાળવા સાથે તેની તસવીરો પણ લે છે

  • Lighting decoration show in Germany like You have never seen before
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    જર્મની: જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરમાં ચાલી રહેલા લુમિનેલ ફેસ્ટિવલ ઑફ લાઇટ અંતર્ગત શહેરના રોમેર સ્ક્વેર ખાતે આર્ટિસ્ટ ફિલિપ ગેઇસ્ટે 'ફ્રેન્કફર્ટ ફેડ્સ' નામનું અદભુત લાઇટ ઇન્સ્ટોલેશન તૈયાર કર્યું છે. મુલાકાતીઓ આ લાઇટ ઇન્સ્ટોલેશનને મન ભરીને નિહાળવા સાથે તેની તસવીરો પણ લે છે. ફેસ્ટિવલ 23 માર્ચ સુધી ચાલશે.


  • Lighting decoration show in Germany like You have never seen before
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Lighting decoration show in Germany like You have never seen before
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Lighting decoration show in Germany like You have never seen before
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Lighting decoration show in Germany like You have never seen before
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Lighting decoration show in Germany like You have never seen before
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Lighting decoration show in Germany like You have never seen before
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending