ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Latest picture of the gujaraties favorites city New York, why such a situation in the City

    આ છે ગુજરાતીઓના ફેવરિટ ન્યુયોર્કની લેટેસ્ટ તસવીર, કેમ થઈ સિટીની આવી હાલત

    divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 02:53 PM IST

    અમેરિકાનું ન્યુયોર્ક ગુજરાતીઓમાં કાયમ ફેવરિટ રહ્યું છે, હાલ આ શહેરની સ્થિતિ કફોડી
    • +12 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ઇસ્ટ કોસ્ટમાં એક અઠવાડિયા કરતા પણ પણ ઓછા સમયમાં બીજી વખત ભારે હિમવર્ષા તથા વાવાઝોડું આવ્યું છે. વાવાઝોડાના લીધે 2,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઉપરાંત ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક સિટી સુધી વીજ પુરવઠો ખોરવાઇ જતા 6 કરોડ જેટલા લોકોને અસર થઈ છે.

      પ્રાપ્ત વિગતો અનુસાર, વાવાઝોડાંના કારણે 7 લોકોના મોત થયા છે. અમેરિકાના પૂર્વ તટીય વિસ્તારમાં 3 માર્ચ બાદ બીજી વખત વાવાઝોડું આવ્યું છે. વાવાઝોડાથી લાખો લોકોને અસર થઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો તથા જુઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Latest picture of the gujaraties favorites city New York, why such a situation in the City
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `