ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Last country in the world where even today people live the lives of slaves

    દુનિયાનો છેલ્લો દેશ, જ્યાં આજે પણ લોકો જીવે છે ગુલામોની જિંદગી

    divyabhaskar.com | Last Modified - Feb 03, 2018, 10:41 AM IST

    લોકોને માર મારીને અને ભુખ્યા રાખીને કામ કરાવાય છે, મહિલાઓ અને બાળકીઓ બળાત્કારનો શિકાર બને છે
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ આફ્રિકન દેશ મોરિટાનિયાને ફ્રાન્સથી આઝાદ થયાને લગભગ 5 દાયકાથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે, પરંતુ આટલા સમય બાદ પણ અહીંયા લોકો ગુલામીમાં જીવે છે. અહીંયા અંદાજે 6 લાખ લોકો ગુલામોનું જીવન જીવી રહ્યા છે. તેમને માર મારીને અને ભુખ્યા રાખીને કામ કરાવવામાં આવે છે. ગુલામ મહિલાઓ અને બાળકીઓને માલિક બળાત્કારનો શિકાર બનાવે છે. રહસ્યમય રીતે ચાલુ છે ગુલામી...

      - મોરિટાનિયાને ગુલામી વિરુદ્ધ જંગ લડનારો વિશ્વનો છેલ્લો દેશ માનવામાં આવે છે. 1981માં અહીંયા સત્તાવાર રીતે ગુલામીને ખતમ કરવાના પ્રયાસો શરૂ થયા.
      - દેશમાં એક્ટિવિસ્ટ્સે ગુલામીની પરંપરાનો ભારે વિરોધ વ્યક્ત કર્યો, ત્યારબાદ વિરોધ કરનાર એક્ટિવિસ્ટને અરેસ્ટ પણ કરવામાં આવ્યા.
      - અંદાજે 9 વર્ષ પહેલા 2007માં આ માટે અહીંયા કાયદો પસાર કરવામાં આવ્યો, જેમાં ગુલામી કરાવવાને ગુનો માનવામાં આવ્યો. ત્યારબાદથી અત્યાર સુધી અહીંયા એક કિસ્સામાં જ દોષિત પર સફળ કેસ ચલાવવામાં આવ્યો છે.
      - યુનાઈટેડ નેશનના રિપોર્ટ પ્રમાણે, અહીંયાની 34 લાખની વસ્તીમાંથી 10થી 20 ટલા લોકો ગુલામોનું જીવન જીવી રહ્યા છે. જો કે, અહીની સરકાર હજુ પણ આ વાતનો ઈનકાર કરે છે કે અહીંયા ગુલામી જીવંત છે.

      બાળપણથી જ માસ્ટર રોજબરોજ કરતો બળાત્કાર

      ગુલામ બનાવીને રાખવામાં આવેલી મોલખેર મિન્ટ યાર્બાએ બહુ તકલીફ અને ડરામણી જિંદગી જીવી. તે ગુલામની પુત્રી હતી, એટલા માટે તે તેના માસ્ટરની ગુલામ બની ગઈ. બાળપણ માં જ તેણે તેના માતાપિતાથી અલગ કરી દેવામાં આવી. તેને ઘેટાં અને ઊંટ સાથે રાખવામાં આવી. નાની ઉંમરમાં જ તેનો માસ્ટર છાસવારે બળાત્કાર કરતો હતો. મોલખેરે જણાવ્યું હતું કે, તેના તમામ બાળકો ગુલામીમાં જ પેદા થયા અને બધા તેના માસ્ટરના બળાત્કારનું પરિણામ હતું. તેના માસ્ટરે તેના એક બાળકને તેની સામે જ મારી નાખ્યો હતો. કારણ કે બાળકની પીઠ પર રાખીને પહેલાની જેમ ઝડપથી કામ નહોતી કરી શકતી.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો ગુલામો માટે કામ કરનારા અબ્દેલ નસીર વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Last country in the world where even today people live the lives of slaves
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `