ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Kylie Jenner in one tweet wiped Out Billions Market Value of snapchat

    TV સ્ટારની એક ટ્વિટે મચાવ્યો હડકંપ, Snapchatને 8400 કરોડ રૂપિયાનો ફટકો

    divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 02:47 PM IST

    કાઈલી જાણિતી કલાકાર કિમ કારદશિયાંની સાવકી બહેન છે
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા, મેસેજીંગ અને મલ્ટિમીડિયા એપ સ્નેપચેટ માટે ગુરૂવારનો દિવસ એક ખરાબ સપના જેવો રહ્યો હતો. સ્નેપચેટને ફેસબુકનાં ઈન્સ્ટાગ્રામ જોરદાર ટક્કર આપી રહ્યું છે. હાલમાં સ્નેપચેટને સેલેબ્રિટી કાઈલી જેનરનું એક ટ્વીટ કરવું એટલું મોંઘું પડ્યું છે કે તમે વિચારી પણ નહીં શકો.

      એક અહેવાલ પ્રમાણે ગુરૂવારે સ્નેપચેટની પેરેન્ટ કંપનીનાં શેર 6.1 ટકા સુધી ઘટ્યા હતા અને કંપનીની માર્કેટ વેલ્યુના પ્રમાણે 1.3 અબજ ડોલરનો ફટકો પડ્યો હતો. જો રૂપિયામાં વાત કરીએ તો આ રકમ લગભગ 84 અબજ 45 કરોડ રૂપિયા થાય છે. જો કે, આનું કારણ કથિત રીતે સ્નેપચેટની નવી ડિઝાઈનને ગણવામાં આવી રહ્યું છે.

      એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, યુઝર્સ આ નવી ડિઝાઈનને પસંદ નથી કરી રહ્યાં. આ અનુક્રમ બુધવારે રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનરે ટ્વીટ પરથી શરૂ થયો. નોંધનીય છે કે કાઈલી જાણિતી કલાકાર કિમ કારદશિયાંની સાવકી બહેન છે.

      કાઈલીએ ટ્વીટ કર્યું હતું કે, 'શું બીજા કોઈએ પણ સ્નેપચેટ ખોલવાનું બંધ કરી દીધું છે? કે પછી આવું હું એકલી જ કરી રહી છું અને આ ઘણું જ દુઃખદ છે.' ટ્વીટર પર કાઈલીનાં 2 કરોડ 45 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે અને તેના આ ટ્વીટને એકદમ એવો જ રિસ્પોન્સ મળ્યો કે જેવો મળવો જોઈએ. કાઈલીની આ ટ્વીટ પર 50 હજારથી પણ વધારે લોકોએ રીટ્વીટ કર્યું અને 2 લાખ 90 હજારથી વધારે લોકોએ આ ટ્વીટને લાઈક કર્યું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Kylie Jenner in one tweet wiped Out Billions Market Value of snapchat
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `