ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» King Salman who sacked army chief and top officials spent 640 crore for vacation

  આર્મી ચીફને હાંકી કાઢનાર સાઉદી કિંગે અહીં માણ્યું'તું 640 કરોડનું 'મિની વેકેશન'

  divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 12:41 PM IST

  મોરોક્કોના ટેન્જિયર ખાતે સાઉદી અરેબિયાના રાજ પરિવારની માલિકીનો 74 એકરમાં પથરાયેલો પેલેસ છે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: સાઉદી અરેબિયાના રાજા સલમાન હાલ તેમના કડક વલણના લીધે ચર્ચામાં છે. તેમણે આર્મી ચીફ સહીત સૈન્યના ટોચના અધિકારીઓને હાંકી કાઢ્યા છે અને નવા આર્મી પ્રમુખ તરીકે એક મહિલાની નિમણુંક કરી છે. ગત વર્ષે તેઓ એક મહિના માટે મોરોક્કોમાં પોતાના ફેવરિટ ડેસ્ટિનેશન પર વેકેશન ગાળવા ગયા હતા.

   મોરક્કોના બીચ ડેસ્ટિનેશન ટેન્જિયર ખાતે સાઉદીના રોયલ પરિવારની પ્રાઇવેટ પ્રોપર્ટી છે. 74 એકરમાં પથરાયેલા પેલેસમાં કિંગ સલમાન મહિનો રોકાયા હતા. અહીં તેમની સાથે અંદાજે 1000 લોકોનો સ્ટાફ હતો. એટલું જ નહીં તેમના કોન્વોયમાં 200 લક્ઝુરિયસ કાર્સ પણ સામેલ હતી. અંદાજા અનુસાર, મહિનાના આ વેકેશન પાછળ કિંગે 100 મિલિયન ડોલર (અંદાજે 640 કરોડ રૂપિયા) ઉડાવ્યા હતા.

   બે લિમોઝીન, 25 પ્રિન્સ, 500 ટન લગેજ સાથે કિંગ સલમાને કરી હતી એશિયા ટૂર...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: King Salman who sacked army chief and top officials spent 640 crore for vacation
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `