ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» King Abdullah II The King Of Jordan He Is The Direct Descendant Of Prophet Mohammad

  આ છે મોહમ્મદ પયગમ્બરના વંશજ, સીરિયામાં ISIS વિરૂદ્ધ યુદ્ધમાં કરી ચુક્યા છે મદદ

  divyabhaskar.com | Last Modified - Feb 09, 2018, 03:21 PM IST

  એક ટ્વિટમાં લખ્યુ છે આ મોહમ્મદ પયગમ્બર સાહેબના વંશજ છે અને આ તેમનો પરિવાર છે
  • જોર્ડનના કિંગનો પરિવાર
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોર્ડનના કિંગનો પરિવાર

   જોર્ડન: વિશ્વભરના મુસ્લિમ સમુદાયમાં જોર્ડનના શાહ અબ્દુલ્લા (દ્વિતિય)નું ઘણુ માન-સન્માન છે. તે હઝરત મોહમ્મદ પયગમ્બર સાહેબના વંશજ છે. આ સીવાય તેમને આધુનિકતાનો પ્રતીક ગણવામાં આવે છે.ટ્વિટર પર શાહી પરિવારની એક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં શાહ અબ્દુલ્લા પોતાના પરિવાર સાથે જોવા મળે છે. તસવીર સાથે કેપ્શનમાં લખ્યુ છે, 'આ જોર્ડનના શાહ અબ્દુલ્લા (દ્વિતીય) છે. તે મોહમ્મદ પયગમ્બર સાહેબના વંશજ છે અને આ તેમનો પરિવાર છે.

   ISIS વિરૂદ્ધ કરી ચુક્યા છે યુદ્ધ

   શાહ અબ્દુલ્લા ઇસ્લામી સંસ્કૃતિની રક્ષાના નામ પર લોહી વહેવડાવનારા આતંકી સંગઠન ઇસ્લામીક સ્ટેટ (આઇએસઆઇએસ) વિરૂદ્ધ જંગે ચઢી ચુક્યા છે. જોર્ડનના સુરક્ષાદળો સીરિયાની સરહદ સાથે જોડાયેલા વિસ્તારમાં કેટલાક અભિયાનને સફળતાપૂર્વક અંજામ આપી ચુક્યા છે. આ સીવાય ગઠબંધનની સેના સાથે મળીને આતંકીઓ વિરૂદ્ધ હવાઇ હુમલામાં પણ સહયોગ

   કર્યો હતો. જોર્ડનના શાહે તેમની માટે વિદેશી યુદ્ધ વિમાનોને દેશના વિમાન મથકનો ઉપયોગ કરવાની પરવાનગી પણ આપી હતી. શાહ અબ્દુલ્લાએ સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી વિશ્વના

   મુસ્લિમોને આઇએસઆઇએસ વિરૂદ્ધ ભેગા થવાનું આહવાન પણ કર્યુ હતું, તેમને આતંકવાદને સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો.

   અલગ અલગ Hobbies છે જોર્ડનના કિંગની

   જોર્ડનના કિંગ અત્યારે અબુધાબી અને પાકિસ્તાનની મુલાકાતે છે. જોર્ડનના કિંગ શાહ અબ્દુલ્લાને બાઇક રાઇડિંગનો ઘણો શોખ છે તેમજ તે કાર રાઇડ પણ કરે છે. સાથે જ તેમને

   તીરંદાજીનો પણ શોખ છે. સાથે જ કેટલોક સમય મળતા તે વાંચન પણ કરે છે. કિંગ અબ્દુલ્લા રેસિંગમાં પણ ભાગ લઇ ચુક્યા છે.

   આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

  • જોર્ડનના કિંગનો મુસ્લિમ સમુદાયમાં માન મરતબો છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોર્ડનના કિંગનો મુસ્લિમ સમુદાયમાં માન મરતબો છે

  • જોર્ડનના કિંગ અબ્દુલ્લા હઝરત મોહમ્મદ પયગમ્બર સાહેબના વંશજ છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોર્ડનના કિંગ અબ્દુલ્લા હઝરત મોહમ્મદ પયગમ્બર સાહેબના વંશજ છે

  • જોર્ડનના કિંગને રાઇડિંગનો પણ શોખ છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોર્ડનના કિંગને રાઇડિંગનો પણ શોખ છે

  • જોર્ડનના કિંગ અબ્દુલ્લા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોર્ડનના કિંગ અબ્દુલ્લા

  • એક ટ્વિટ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક ટ્વિટ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: King Abdullah II The King Of Jordan He Is The Direct Descendant Of Prophet Mohammad
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `