ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Kim Jong Un Visited China First time after seven Years see new and rare photos

  7 વર્ષમાં પહેલીવાર દેશની બહાર નીકળ્યો 'તાનાશાહ', સામે આવ્યા આ PHOTOS

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 06:00 PM IST

  ચીનની સરકારી ન્યુઝ એજન્સી શિન્હુઆએ કહ્યું છે કે કિમ અને શી જિનપિંગ વચ્ચે બેઇજિંગમાં સફળ વાતચીત થઇ છે
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: વારંવાર સામે આવેલી સંભાવનાઓ બાદ સાફ થઇ ગયું છે કે નોર્થ કોરિયાનો તાનાશાહ કિમ જોન્ગ ઉન ચીનના પ્રવાસે આવ્યો હતો. અહીં તેણે ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે મુલાકાત પણ કરી. બંને દેશોએ આ દરમિયાન સમાચારોને કંફર્મ કર્યા છે. 7 વર્ષ પહેલા દેશના લીડર બન્યા બાદ આ કિમ જોન્ગ ઉનનો પહેલો વિદેશ પ્રવાસ છે. જણાવી દઈએ કે, પ્યોન્ગ્યાંન્ગથી એક ખાસ ટ્રેનથી ચીન પહોંચવા પર બે દિવસથી અટકળો હતી કે આ ટ્રેનમાં સવાર થઈને કિમ જોન્ગ ચીન પહોંચ્યા હતા. જો કે, આ બાબતની ખરી ચકાસણી થઇ શકી ન હતી. બંને દેશો મળીને કરશે કામ...

   - ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે કહ્યું છે કે અમે ડીપીઆરકે કામરેડ્સ સાથે મળીને કામ કરવા અને આગળ વધવા તૈયાર છીએ
   - તેમણે જણાવ્યું હતું કે અમારી પારંપરિક દોસ્તી આગળ વધવી જોઈએ અને વિકસિત થવી જોઈએ. અમારી રણનીતિક ઈચ્છા છે કે બંને દેશોના સંબંધો મજબૂત થાય
   - કિમ ચીનની લીડરશીપને આ આશ્વાસન આપવા માંગે છે કે તેઓ ન્યૂક્લિયર પ્રોગ્રામ રોકવા માટે કટિબદ્ધ છે

   પિતાની જેમ ટ્રેનથી પહોંચ્યા બેઇજિંગ

   જાપાની મીડિયાએ સોમવારે સમાચાર આપ્યા હતા કે નોર્થ કોરિયાના એક હાઈ પ્રોફાઈલ ઓફિસર ટ્રેનથી ચીન પહોંચી રહ્યા છે. હવે ખુલાસો થયો છે કે તે કોઈ બીજું નહીં, પોતે જ તાનાશાહ કિમ જોન્ગ હતા. કિમ પોતાની પત્ની રિ સોલ જૂ સાથે ચીન પહોંચ્યા હતા. તેઓ રવિવારથી બુધવાર સુધી રહ્યા. આ સમગ્ર મુલાકાતને સિક્રેટ રાખવામાં આવી હતી. જણાવી દઈએ કે 2011માં કિમના પિતા કિમ જોન્ગ ઇલ બીજા પણ ટ્રેનથી જ બેઇજિંગ પહોંચ્યા હતા.

   આગળ જુઓ કિમની મુલાકાત દરમિયાનના PHOTOS...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kim Jong Un Visited China First time after seven Years see new and rare photos
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top