Divya Bhaskar

Home » International News » Photo Feature » japan obsession with minor girls

6 વર્ષની બાળકીઓ આપે છે Adult પરફોર્મન્સ, મજા લેવા આવે છે 40ની ઉંમરના પુરુષો

Divyabhaskar.com | Updated - Jan 27, 2018, 01:33 PM

કેટલાયે પેરેન્ટ્સ પણ પોતાની બાળકીઓને આવા પરફોર્મન્સ જોવા જવા માટે રોકતા નથી

  • japan obsession with minor girls
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ટોક્યો: જાપાનની રાજધાની ટોક્યોનો એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. અહીં 6 વર્ષની બાળકીઓ એડલ્ટ યુવતીઓની જેમ પરફોર્મ કરે છે અને હેરાન કરવાવાળી વાત એ છે કે તેની મજા લેવા માટે 40 વર્ષની ઉંમર સુધીના પુરુષો પણ પહોંચે છે. કેટલાયે પેરેન્ટ્સ પણ પોતાની બાળકીઓને આવા પરફોર્મન્સ જોવા જવા માટે રોકતા નથી.

    આવી જ બાળકીઓનું પરફોર્મન્સ જોનારા 40 વર્ષના એક વ્યક્તિએ જણાવ્યું કે તે અઠવાડિયામાં 2 વાર આ શો જોવા જાય છે. તેમણે કહ્યું કે, તેઓ માત્ર આ પરફોર્મન્સને પ્રોત્સાહન આપવા માટે આવે છે અને તેમાં કોઈ શરમ આવતી નથી. પણ તેઓ માને છે કે બીજા ફેન્સ આ બાળકીઓને સેક્સ્યુઅલી જોવા માટે આવે છે. તેમણે જણાવ્યું કે અન્ય ફેન્સ માટે અહીં આવવું એ રેડ લાઈટ એરિયામાં આવવા જેવું જ હોય છે.

    16 વર્ષની સ્ટેજ પર પરફોર્મ કરતી યુવતીએ જણાવ્યું કે જે પુરુષો તેનો શો જોવા આવે છે તેઓ તેમની પૂજા કરે છે અને તેની સાથે સીધી વાતચીત માટે તલપાપડ બનતા હોય છે. તેણીએ ઉમેર્યું કે વધુ પડતા ફેન્સ 'પવિત્ર' હોય છે.

    બાળકોના અધિકારો માટે કામ કરતી કેટલીક સંસ્થાઓએ આ પ્રવૃત્તિ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. જાપાનમાં 2015માં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને અપરાધ જાહેર કરાયો હતો, જો કે આ દેશમાં હજુ સુધી સંપૂર્ણ રીતે આ બાબત ખતમ થઇ નથી.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  • japan obsession with minor girls
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • japan obsession with minor girls
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • japan obsession with minor girls
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • japan obsession with minor girls
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending