સીધો-સાદો છોકરો બની ગયો દેશનો ખતરનાક 'તાનાશાહ', આવી છે તેની LIFE

કિમે સ્વીત્ઝર્લેન્ડમાં કોરિયન એમ્બેસીના સ્ટાફના દીકરા તરીકે પાક ઉનના નામથી ભણ્યા હતા

divyabhaskar.com | Updated - Mar 29, 2018, 12:08 PM
It is said that Kim Jong was innocent in his childhood

ઇન્ટરનેશનલ ડેસ્ક: નોર્થ કોરિયાઈ તાનાશાહ કિમ જોન્ગ ઉન દેશના લીડર તરીકે પોતાની પહેલી વિદેશયાત્રા માટે ચર્ચામાં છે. કિમ તેના પિતાની મોત બાદ 2011થી જ દેશની સત્તા સંભાળી રહ્યા છે. તેમની ગણતરી દુનિયાના ખતરનાક તાનાશાહોમાં થાય છે. જો કે, સ્વીત્ઝર્લેન્ડમાં તેમની સાથે ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કિમ બાળપણમાં ઘણો સીધો અને સાદો છોકરો હતો. નામ બદલીને વિદેશમાં અભ્યાસ કર્યો...

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કિમ જોન્ગનો જન્મ 1982માં થયો હતો. જો કે, યુ.એસ.ના ટ્રેઝરી વિભાગે તેનો જન્મદિવસ 8 જાન્યુઆરી, 1984 તરીકે રજીસ્ટર કરેલો છે

- કિમે સ્વીત્ઝર્લેન્ડમાં કોરિયન એમ્બેસીના સ્ટાફના દીકરા તરીકે પાક ઉનના નામથી ભણ્યા હતા. અંગ્રેજી ભાષાવાળા ઇન્ટરનેશનલ સ્કુલ બર્ન પાસે ગુમલઈ ગેઇનમાં હાજર છે
- કીમના જૂના ક્લાસમેટ્સ મુજબ કિમ ક્લાસનો ખુબ જ સીધો છોકરો હતો, પણ તેનામાં ઘણો સારો સેન્સ ઓફ હ્યુમર હતો
- કિમ બાળપણથી જ ઓવરવેઇટ હતા અને તેમની ઊંચાઈ 5.6 હતી, પણ આમ છતાં તે બાસ્કેટબોલના સૌથી શ્રેષ્ઠ ખેલાડી હતા. માઈકલ જોર્ડન તેના ફેવરિટ હતા.

આગળ વાંચો મિલિટરી શાળામાં પહોંચવાથી માંડીને દેશના સુપ્રીમ લીડર બનવાની સફર તસવીરોમાં...

It is said that Kim Jong was innocent in his childhood

સ્વીત્ઝર્લેન્ડમાં મિત્રો સાથે કિમ (લાલ સર્કલમાં)

It is said that Kim Jong was innocent in his childhood

કિમ જોંગ (ડાબે) અને તેના દાદા કિમ ઈલ સંગ 

It is said that Kim Jong was innocent in his childhood

પિતા કિમ જોંગ ઈલ સાથે કિમ....પિતાના નિધન બાદ બન્યા સુપ્રીમ લીડર 

It is said that Kim Jong was innocent in his childhood

કિમે પોતાના કાકાને ફાયરીંગ સ્કવોડ પાસે શૂટ કરાવી દીધા હતા 

It is said that Kim Jong was innocent in his childhood

કિમ જોંગ પત્ની સાથે 

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App