ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» આ દેશના લોકો માટે યુદ્ધ છે સામાન્ય વાત, પોપકોર્ન ખાતા-ખાતા જોવે છે LIVE WAR | Israel people watch war between two countries and cheer to military

    આ દેશના લોકો માટે યુદ્ધ છે સામાન્ય વાત, પોપકોર્ન ખાતા-ખાતા જોવે છે LIVE WAR

    divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 05:57 PM IST

    લોકો હુમલા વખતે મિલિટ્રીને ચીયર કરતા દેખાય, આ દેશોમાં આવા દ્રશ્યો દેખાવા એ સામાન્ય વાત
    • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાએ સીરિયા પર મિસાઈલ એટેક કર્યો છે. સીરિયામાં ચાલી રહેલો સંઘર્ષ રશિયા અને અમેરિકા વચ્ચે પ્રભુત્વનો પ્રશ્ન બનતો જાય છે. અમેરિકા તરફથી વધતા પ્રેશરના પગલે રશિયા ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીઓમાં જોડાઈ ગયું છે. ત્યારે અમે જણાવી રહ્યા છીએ પોતાની આધુનિક આર્મી અને હથિયારોથી વિશ્વભરમાં જાણીતા દેશ ઈઝરાયલ વિશે. ઈઝરાયેલ ખૂબ દુશ્મન દેશોથી ઘેરાયેલું છે જેથી અહીં દરેક સમયે યુદ્ધનો ખતરો મંડાયેલો રહે છે. પેલેસ્ટાઈનના વિદ્રોહી સંગઠન હમાસના હુમલાના જવાબમાં ઈઝરાયેલ વળતો પ્રહાર કરે છે. અહીં બોમ્બમારો સામાન્ય ઘટના બની ગઈ છે. ઈઝરાયેલના લોકો આ ઘટનાને નજરે નીહાળે છે. સોશિયલ મીડિયામાં ઈઝરાયેલના લોકોના આ ફોટો અવાર નવાર સામે આવતા રહે છે.

      બેસીને જુએ છે દુશ્મન પર થતો એટેક

      ઇઝરાયેલના ઘણાં પાડોશી દેશો સાથે સારા સંબંધ નથી. આજકાલ સોશિયલ મીડિયામાં ગાજામાં થયેલા આતંકી હુમલાના ફોટો બહુ વાયરલ થઈ રહ્યાં છે. આ બધા ફોટો જૂના છે. એ વખતે ગાજા પર હવાઈ હુમલામાં અનેક બૉમ્બ ફેંકવામાં આવ્યાં હતા. વાયરલ થયેલા આ ફોટોમાં લોકો ખુરશીમાં બેસીને પોપકોર્ન ખાતાખાતા હુમલાને એન્જોય કરતા દેખાય છે. ત્યાના લોકો આ હુમલા વખતે ઇઝરાયેલી મિલિટ્રીને ચીયર કરતા દેખાય છે. જો કે આ દેશોમાં આવા દૃશ્યો દેખાવા નવી વાત નથી. આ પહેલા પણ ફિલિસ્તાની પણ ઇઝરાયેલ પર થયેલા હુમલાને એન્જોય કરતા દેખાયા હતા.

      આગળની જુઓ કેવી રીતે લોકો યુદ્ધનો નજારો જોવે છે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આ દેશના લોકો માટે યુદ્ધ છે સામાન્ય વાત, પોપકોર્ન ખાતા-ખાતા જોવે છે LIVE WAR | Israel people watch war between two countries and cheer to military
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top