28 વર્ષ પહેલા USના આ મ્યુઝિયમમાંથી થઈ'તી રૂ. 3250 કરોડની ચોરી, અંદરની તસવીરો

પોલીસ અધિકારીઓના યુનિફોર્મમાં આવેલા ચોર આવું કહીને થયા હતા દાખલ

divyabhaskar.com | Updated - Mar 18, 2018, 12:47 PM
Isabella Stewart Gardner Museum theft in usa before 28 year

ઈન્ટરનેશનલ ડેસ્કઃ 1990માં આજના દિવસે જ અમેરિકામાં 3250 કરોડ રૂપિયાની કલાકૃતિઓ ચોરાઈ હતી. બોસ્ટનમાં ધી ઈસાબેલા સ્ટીવર્ટ ગાર્ડનર મ્યુઝિયમમાં બે ચોર બોસ્ટન પોલીસ અધિકારીઓના યુનિફોર્મમાં આવ્યા અને 13 અમૂલ્ય પેઈન્ટિંગ ચોરી ગયા હતા.

ચોર શું કહીને દાખલ થયા અંદર?

ચોર એમ કહીને દાખલ થયા હતા કે તેમને એક ઈમરજન્સી ટેલિફોન કોલ આવ્યો હતો. ડ્યુટી પર હાજર સૈનિકોએ તેમની વાત માની ગેટ ખોલી દીધો અને તેઓ સુરક્ષા નિયંત્રણ રૂમમાં અંદર આવી ગયા. અંદર આવતા જ ચોરોએ ગાર્ડ અને તેના સાથીને બંધક બનાવી લીધા અને તેમને કેદ કરી લીધા.

આગળની સ્લાઈડ્સમાં જુઓ મ્યુઝિયમની અંદરની તસવીરો...

Isabella Stewart Gardner Museum theft in usa before 28 year

13 ચિત્રોની કરી હતી ચોરી

ચોર રેમ્બ્રા, વરમીર અને દેગાસ જેવા કાલજયી કલાકારોના બનાવેલા 13 ચિત્રો ચોરી ગયા. આગામી દિવસે ગાર્ડની ડ્યુટી બદલાઇ ત્યારે આ ઘટનાની જાણ થઈ. આ અત્યાર સુધીની સૌથી મોટી કલાકૃતિઓની ચોરી મનાય છે. મ્યુઝિયમે 33 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ હતું પરંતુ ચોર વિશે કોઈ માહિતી મળી નથી.

Isabella Stewart Gardner Museum theft in usa before 28 year

સ્વિટ્ઝરલેન્ડમાં પણ થઈ હતી 1200 કરોડ રૂપિયાની ચોરી

નોંધનીય છે કે, સ્વિટ્ઝરલેન્ડના ઈઝી આર્ટ મ્યુઝિયમમાંથી પણ 2008માં લુંટારાએ ચાર પેઈન્ટિંગ લૂંટી લીધા. તેની કિંમત 1200 કરોડ રૂપિયા અંકાઇ છે. આ બધાં પેઈન્ટિંગ 18મી સદીના હતા જેની આજ સુધી કોઈ ભાળ મળી નથી. 

Isabella Stewart Gardner Museum theft in usa before 28 year
Isabella Stewart Gardner Museum theft in usa before 28 year
Isabella Stewart Gardner Museum theft in usa before 28 year
Isabella Stewart Gardner Museum theft in usa before 28 year
Isabella Stewart Gardner Museum theft in usa before 28 year
Isabella Stewart Gardner Museum theft in usa before 28 year
Isabella Stewart Gardner Museum theft in usa before 28 year
Isabella Stewart Gardner Museum theft in usa before 28 year
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App