ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Installed tallest hanuman idol at this temple in foreign contry

  વિદેશમાં અહી છે હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા, મોરારિબાપુએ કર્યું'તું અનાવરણ

  divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 11:28 AM IST

  વિદેશના આ મંદિરમાં દાયકાથી ધાર્મિક પ્રવૃત્તિઓ, પૂજા-અર્ચના અવિરતપણે ચાલુ છે
  • +13 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ 31 માર્ચ શનિવારના રોજ હનુમાન જયંતી છે. ત્યારે અમે વિદેશના એવા એક મંદિર વિશે જણાવી રહ્યા છીએ જ્યાં હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા મૂકવામાં આવાી છે. આ પ્રતિમાનું અનાવરણ રામકથાકાર પૂજ્ય મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.

   કેનેડાના ટોરોન્ટોની રીચમન્ડ સ્ટ્રીટમાં આવેલા ભવ્ય અને પ્રતિષ્ઠિત વિષ્ણુ મંદિરના પરિસરમાં રામ ભક્ત હનુમાનજીની વિરાટ પ્રતિમા મૂકવામાં આવી છે. જેનું અનાવરણ 2016માં રામકથાકાર પૂજ્ય મોરારિબાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. વિષ્ણુ મંદિરના વિશાળ પરિસરમાં મૂકવામાં આવેલા આ પ્રતિમાં 50 ફૂટ ઊંચી છે.

   સાડા ત્રણ દાયકાથી ચાલે છે ધાર્મિક પ્રવૃત્તિઓ

   રીચમન્ડ સ્ટ્રીટમાં આવેલા વિષ્ણુ મંદિરમાં સાડા ત્રણ દાયકાથી ધાર્મિક પ્રવૃત્તિઓ, પૂજા-અર્ચના અવિરતપણે ચાલુ છે. હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે, હનુમાનજીની પ્રતિમામાં ત્રણ બાબત મહત્વની છે, તેમના ચરણોમાં વંદન કરીએ છીએ કારણ કે, તેઓ પોતે પણ રામને સમર્પિત છે. બીજું કે તેમના હૃદયને વંદન કરીએ કારણ કે તેમાં રામ બિરાજે છે અને ત્રીજું તેમનું મુખારવિંદ–તેમની જીભ ઉપર પણ રામ મંત્ર છે અને મુખમાં પ્રભુની મુદ્રિકા છે. હનુમાનજીને આ રીતે ભજવામાં આવે તો આપણો આંતરિક વિકાસ અને વિશ્રામ બન્ને શક્ય બને છે.

   કોણે કર્યું પ્રતિમાનું નિર્માણ?

   2 જુલાઈ, 2016ના રોજ પૂ. મોરારિબાપુએ હનુમાનજીના ચરણોમાં વંદન કરીને હાઇડ્રોલિક લિફ્ટમાં 50 ફૂટ ઊંચે સુધી જઈ હનુમાનજીને વંદન કરી અભિષેક કર્યો હતો. તેમજ હનુમાન ચાલીસા, શ્રી રામ-જય રામના ઉદ્દઘોષથી મંદિરનું આખું પરિસર પાવન થઈ ગયું હતું. આ પ્રસંગે ગુજરાતી ઉપરાંત અન્ય પ્રાંતના લોકો પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હનુમાનજીની આ પ્રતિમા ચંદ્રકાન્ત લોઢિયા અને ભુલેશ લોઢીયાના પરિવારે વિષ્ણુ મંદિરને અર્પણ કરી છે. જ્યારે પ્રતિમાનું નિર્માણકાર્ય નરેશકુમાર કુમાવત દ્વારા કરવામાં આવ્યું છે.

   આગળ જુઓઃ કેનેડામાં આવેલી સૌથી ઊંચી હનુમાનજીની પ્રતિમાની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Installed tallest hanuman idol at this temple in foreign contry
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top