અહીં બિલાડીઓને કોથળામાં ભરી એકસાથે તળી નાખવામાં આવે છે, હચમચાવી દેશે આ તસવીરો

'લિટલ ટાઇગર' નામે ઓળખાતી આ બિલાડીઓને ખુલ્લેઆમ આ બજારમાં વેચવામાં આવે છે

divyabhaskar.com | Updated - Mar 16, 2018, 04:11 PM
Inside Vietnamese CAT meat market with cruel photos

ઇન્ટરનેશનલ ડેસ્ક: એક વિયેતનામી કેટ માર્કેટની કેટલીક તસવીરો સામે આવી છે જ્યાં 4500થી 5000 રૂપિયા એટલે કે 50 પાઉન્ડની કિંમત માટે બિલાડીઓને એક કોથળામાં એકસાથે તળી નાખવામાં આવે છે. 'લિટલ ટાઇગર' નામે ઓળખાતી આ બિલાડીઓને ખુલ્લેઆમ આ બજારમાં વેચવામાં આવે છે.

(ખાસ નોંધ: નબળા હ્ર્દયના લોકોએ આ અહેવાલની તસવીરો જોવી નહીં અથવા જોવાનું ટાળવું. તસવીરો વિચલિત કરનારી છે)

Inside Vietnamese CAT meat market with cruel photos

આ ક્રૂર તસવીરો દર્શાવે છે કે કેવી રીતે 'લિટલ ટાઇગર'ના નામથી ઓળખાતી બિલાડીઓની સ્કિન ઉતારી લેવામાં આવે છે અને મીટ માર્કેટમાં વેચવામાં આવે છે.

Inside Vietnamese CAT meat market with cruel photos

એક કેટ રેસ્કયુઅર કે જેનુ નામ ક્યુએન છે, તેણે કુઆન બિનહ તાન નામની માર્કેટમાં બધું ફિલ્મ કરેલું અને ગયા મહિને લોકોમાં આ બાબતે જાગૃતતા લાવવા પ્રયાસ કર્યો હતો. 

Inside Vietnamese CAT meat market with cruel photos

અહીં માર્કેટમાં બિલાડીને 'લિટલ ટાઇગર'ના નામે પણ ઓળખવામાં આવે છે અને તેમાંથી બનાવેલી ફૂડ ડિશને અહીં 4500 થી 5500 રૂપિયા સુધીમાં વેચવામાં પણ આવે છે.

Inside Vietnamese CAT meat market with cruel photos

ક્યુએનનો વીડિયો બતાવે છે કે કેવી રીતે કેટલીક બિલાડીઓને ગેરકાયદેસર રીતે પણ પકડી લેવામાં આવી હોઈ શકે છે કારણકે તેમના ગળામાં પ્રાઇવેટ બેલ્ટ પણ જોવા મળે છે. આ કોથળામાં પુરાયેલી બિલાડીઓ મરવાની, પાણીમાં બફાવાની અને વેચાવાની રાહ જોવે છે.

X
Inside Vietnamese CAT meat market with cruel photos
Inside Vietnamese CAT meat market with cruel photos
Inside Vietnamese CAT meat market with cruel photos
Inside Vietnamese CAT meat market with cruel photos
Inside Vietnamese CAT meat market with cruel photos
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App