દુનિયાનું પહેલું Plastic Free સુપરમાર્કેટ, આવા પેકીંગમાં મળે છે 700થી વધુ પ્રોડક્ટ્સ

આ સુપરમાર્કેટમાં 700થી વધુ પ્રોડક્ટ હવે પ્લાસ્ટિકની જગ્યાએ બાયોમટીરીયલ પેકેજીંગમાં મળે છે

divyabhaskar.com | Updated - Mar 02, 2018, 01:32 PM
inside the worlds first plastic free super market

એમ્સ્ટર્ડમ: નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડમમાં દુનિયાના સૌથી પહેલા પ્લાસ્ટિક ફ્રી સુપરમાર્કેટની શરૂઆત થઇ છે. ઓર્ગેનિક ચેઇન ઇકોપ્લાઝાએ બ્રિટિશ કેમપેઇન સમૂહ સાથે મળીને આ પહેલ કરી છે. અહીં 700થી વધુ પ્રોડક્ટ્સ હવે પ્લાસ્ટિકની જગ્યાએ બાયોમટીરીયલ પેકેજીંગમાં મળે છે.

સ્ટોરના લેમ્પશેડ અને શેલ્ફ પણ લાકડાના, કાચ અને કાર્ડબોર્ડમાંથી બનાવાયા છે. પર્યાવરણને નુકશાનથી બચાવવા માટેની આ શરૂઆત છે. જલ્દી જ આખા નેધરલેન્ડ્સમાં 74 જેટલા સ્ટોર્સ પર કંપની આ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે.

આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ પ્લાસ્ટિક ફ્રી સુપરમાર્કેટની અંદરની તસવીરો...

inside the worlds first plastic free super market

પ્લાસ્ટિક સાથે જોડાયેલા ફેક્ટ્સ

- અમેરિકામાં દર કલાકે 25 લાખ પ્લાસ્ટિક બોટલ ઉપયોગમાં લેવામાં આવે છે
- 80 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો દર વર્ષે સમુદ્રમાં જાય છે

inside the worlds first plastic free super market

- અત્યાર સુધી બનાવાયેલા પ્લાસ્ટિકનો 9 ટકા ભાગ જ રિસાયકલ કરી શકાયો છે

inside the worlds first plastic free super market

- પ્લાસ્ટિક પેકેજીંગ ઇન્ડસ્ટ્રીનો વાર્ષિક આંકડો 8 લાખ કરોડ રૂપિયા જેટલો છે

X
inside the worlds first plastic free super market
inside the worlds first plastic free super market
inside the worlds first plastic free super market
inside the worlds first plastic free super market
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App