ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Inside the Facebook office This is how it looks with high end facilities

    ખાવું-પીવું ને એન્ટરટેઇનમેન્ટ બધું જ FREE, આવો હાઈફાઈ છે FB ઓફિસની અંદરનો નજારો

    divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 12:03 PM IST

    ફેસબુક આજે જયારે વિશ્વના 25 મોટા શહેરોમાં ભવ્ય ઓફિસ ધરાવે છે
    • +14 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: આજકાલ ફેસબુક તેની પ્રાઇવસી અને ડેટા લીકેજ મામલે વિશ્વની નજરે ચડી ગયું છે. અમેરિકા અને બ્રિટનએ તો તેના માલિક ઝુકરબર્ગને લીકેજ મામલે ખુલાસો આપવા પણ બોલાવી લીધા છે. કંપની આજે જયારે વિશ્વના 25 મોટા શહેરોમાં ભવ્ય ઓફિસ ધરાવે છે, ત્યારે આવો જાણીએ કંપનીના મેઈન હેડ ક્વાર્ટર કેલિફોર્નિયાની ઓફિસનો અંદરનો નજારો કેવો છે.

      ફેસબુકની ઓફિસમાં એકથી એક ખાસ સુવિધાઓ છે. ઓફિસમાં મનપસંદ ખાવાનું તથા એન્ટરટેઇનમેન્ટના તમામ ઓપ્શન અવેલેબલ છે. ઓફિસમાં બે કેફે, પિઝા વિન્ડો, સ્વીટ શોપ, મેક્સિકન રેસ્ટોરાંની સાથે કિચન પણ છે, જેથી કર્મચારી પોતાની પંસદગીના ખાવાની મજા માણી શકે.

      ફેસબુક ઓફિસની વોલ
      ફેસબુકની દરેક ઓફિસમાં એક ખાસ વોલ હોય છે, જેના પર કંપનીના તમામ કર્મચારી પોતાના અનુભવ, વિચાર લખી શકે છે. તે સિવાય કંપનીની ઓફિસ વોલ પર પેઇન્ટિંગ પણ કરી શકે છે. ઓફિસમાં કર્મચારી ઇચ્છા પડે ત્યાં બેસીને કામ કરી શકે છે. અહીંયા કર્મચારીને પોતાની મરજીથી કામ કરવાની આઝાદી હોય છે. આથી જ ફેસબુકના કર્મચારીઓ માટે ઓફિસ બોરિંગ પ્લેસ નહીં પણ સ્વર્ગ સમી જગ્યા હશે. એક રૂમમાંથી શરૂ થયેલ કંપનીની આખી દુનિયામાં આવેલી છે.

      ફેસબુકમાં છે f શેપ સર્કિટ બોર્ડ
      ફેસબુકનું ઇન્ટિરિયર ન તો વેબસાઇટના જેવું બ્લૂ છે અને ન તો હેડક્વાર્ટરમાં કોઇ ખાસ ડ્રેસકોડ અને કોર્પોરેટ લુક છે, પરંતુ એક ચીજ તેના કેમ્પસમાં છે તે છે આ ખાસ સર્કિટ બોર્ડ અને તેની દિવાલો પર પણ f લખેલું છે.

      આગળ જુઓ ફેસબુક ઓફિસની અંદરનો અફલાતૂન નજારો તસવીરોમાં...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Inside the Facebook office This is how it looks with high end facilities
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top