ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» ભવ્ય અને આલીશાન YouTube ઓફિસની અંદરની તસવીરો | Inside Photos Of video sharing site YouTube headquarter

  ક્યારેક ગેરેજમાં ચાલતી YouTube ઓફિસ, હવે દેખાય છે આવી ભવ્ય અને આલીશાન

  divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 05:42 PM IST

  YouTube પર દર મિનિટે 400 કલાકથી વધારેનો કન્ટેન્ટ અપલોડ થાય છે, રોજે 1 બિલિયન કલાકથી વધારે કન્ટેન્ટ જોવાય છે
  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાએ કેલિફોર્નિયામાં આવેલી યુટ્યુબ ઓફિસ ફાયરિંગની ઘટનાને લઈને ચર્ચામાં છે. સેન બ્રૂનોમાં બનેલી આ ઓફિસ યુટ્યુબનું હેડક્વાર્ટર છે, જેની સ્થાપના લગભગ 13 વર્ષ પહેલા ત્રણ લોકોએ મળીને કરી હતી. તે સમયે આ ઓફિસ એક ગેરેજમાં ચાલતી હતી. જો કે, આ વર્ષના અંતમાં Sequoia Capital નામની કંપનીએ તેમાં 3.5 મિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું. ત્યારબાદ એક વર્ષની અંદર યુટ્યુબ દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી સાઈટ્સમાંથી એક બની ગઈ. દર મિનિટે 400 કલાકનો કન્ટેટ થાય છે અપલોડ...

   - આ વીડિયો શેરિંગ સાઈટ પર દર મિનિટે 400 કલાકથી વધારેનો કન્ટેન્ટ અપલોડ થાય છે. ત્યારે, રોજે તેના પર 1 બિલિયન કલાકથી વધારે કન્ટેન્ટ જોવામાં આવે છે.
   - તેની સ્થાપના 14 ફેબ્રુઆરી, 2005ના રોજ કરવામાં આવી હતી. આ દિવસે પેપલ કંપનીના કર્મચારી ચેડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમે યુટ્યુબ ડોટકોમ નામથી એક ડોમેન રજીસ્ટર કરાવ્યું હતું.
   - ત્યારબાદ 23 એપ્રિલ, 2005માં તેના પર પહેલો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. 18 સેકન્ડનો આ વીડિયોનું નામ ''Me at the Zoo'' હતું.
   - મે 2005માં આ વેબસાઈટનું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું અને અંતે ડિસેમ્બર 2005માં પહેલીવાર યુટ્યુબને પબ્લિક વેબસાઈટ બનાવવામાં આવી

   ગેરેજમાંથી ચાલી રહી હતી વેબસાઈટ

   - તે સમય સુધી આ વેબસાઈટ એક ગેરેજમાંથી ચાલી રહી હતી. નવેમ્બર 2005માં પહેલા Sequoia Capital કંપનીએ 3.5 મિલિયન ડોલરનું રોકાણ કર્યું.
   - તેના પછીના વર્ષે એપ્રિલ 2006માં Sequoia and Artis Capital Managementએ તેમાં અલગથી 8 મિલિયન ડોલરનું રોકાણ કર્યું, જેના કારણે તેને થોડાક મહિનામાં કમાલનો ગ્રોથ મળ્યો.
   - આ વર્ષે યુટ્યુબ વર્લ્ડ વર્લ્ડ વાઈડ વેબ પસ સૌથી ઝડપથી ગ્રોથ કરનારી વેબસાઈટમાંથી એક બની ગઈ. તેના પર 65 હજારથી વધારે વીડિયો અપલોડ હતા.
   - જુલાઈ 2006માં સાઈટ પર 100 મિલિયન વીડિયો વ્યુઝ પણ આવી રહ્યા હતા. વેબ ટ્રાફિક એનાલિસિસ કરનારી કંપની એલેક્સા પર આ પાંચમી સૌથી પોપ્યુલર હતી.
   - વેબ ટ્રાફિક એનાલિસિસ કંપની એલેક્સા ઈન્ટરનેટ પ્રમાણે, 2017 ઓગસ્ટમાં વેબસાઈટ દુનિયાની બીજી સૌથી પોપ્યુલર સાઈટ બની ગઈ.

   ગુગલે કર્યું મેકઓવર

   - ઓક્ટોબર 2006માં તેને ગુગલે 1.65 બિલિયન ડોલરમાં ખરીદી લીધી. તે સમયે આ ગુગલનું બીજું સૌથી મોટું હસ્તાંતરણ હતું.
   - ત્યારબાદ ગુગલે તેને રિ-ડિઝાઈન કરીને તેનું મેકઓવર કર્યું. યુટ્યુબ પર લાઈવ ચેનલનું ઓપ્શન ગુગલે જ શરૂ કર્યું હતું.
   - જો કે, આટલા ગ્રોથ પછી પણ ઘણા સમય સુધી સાન ફ્રાન્સિસ્કો અને સિલિકોન વેલીની વચ્ચે સેન માટેઓમાં એક પિત્ઝા પાર્લરની ઉપર આ ઓપરેટ કરવામાં આવતું હતું
   - ગુગલે તેને ખરીદ્યા બાદ 2008ના શરૂઆતમાં યુટ્યુબે પોતાનું હેડક્વાર્ટર સાન બ્રૂનોમાં શિફ્ટ કર્યું, જેને જાન્યુઆરી 2016 આગળ વધારવામાં આવ્યું.
   - ગુગલે સાન બ્રૂનોમાં 215 મિલિયન ડોલરનું ઓફિસ પાર્ક ખરીદ્યું. આ કોમ્પ્લેક્સમાં 554,000 સ્ક્વેર ફૂટ સ્પેસ છે અને તેમાં 2800 લોકો બેસી શકે એટલી જગ્યા છે.

   આગળની સ્લાઈડ્સમા જુઓ, યુટ્યુબ ઓફિસની તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભવ્ય અને આલીશાન YouTube ઓફિસની અંદરની તસવીરો | Inside Photos Of video sharing site YouTube headquarter
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top