આ છે મગરોનું કતલખાનું, આવી હેવાનિયત સાથે કાપી નંખાય છે જીવતા

શ્રી આયુથ્યા ક્રોકોડાઈલ ફર્મ થાઈલેન્ડની સૌથી મોટી ફર્મમાંથી એક છે. તે પાછલા 35 વર્ષોથી ચાલી રહી છે

divyabhaskar.com | Updated - Apr 17, 2018, 04:40 PM
આ છે મગરોનું કતલખાનું | Inside photos of slaughter house of crocodile

ઇન્ટરનેશનલ ડેસ્ક: થાઈલેન્ડમાં મગરોની કેટલીયે મોટી પેઢીઓના સરનામાં છે. અહીં ચાલી રહેલા કેટલાયે ફાર્મમાં તેમના પોતાના સ્લોટર હાઉસ પણ ચાલે છે. અહીં કિંમતી સ્કિન, મટન અને લોહી માટે મગરોને જીવતા જ કાપી નાખવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો પણ આ પ્રકારના ફાર્મને જોવા આવે છે. થાઈ ફિશરી ડિપાર્મેન્ટ મુજબ, અહીં 1000થી વધુ ફર્મમાં લગભગ 12 લાખ મગર વસી રહ્યા છે.

શ્રી આયુથ્યા ક્રોકોડાઈલ ફર્મ થાઈલેન્ડની સૌથી મોટી ફર્મમાંથી એક છે, તે છેલ્લા 35 વર્ષથી ચાલી રહી છે
- અહીંની માલિક વિચિયાન રીયુઆંગનેટ મુજબ, અમારી ફર્મ બધા પ્રકારનું કામ કરી રહી છે. અમે લોકોને રોજગાર માટે મદદ કરી રહયા છીએ અને દેશને આવક આપી રહ્યા છીએ
- તેમણે જણાવ્યું કે તેમની ફર્મ કન્વેનશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઈન ઇન્ગ્રિડિયન્ડ સ્પીશીઝ ઓફ વાઈલ્ડ ફોના એન્ડ ફ્લોરાથી રજીસ્ટર્ડ છે
- તેના થકી ફર્મને કાયદેસર રીતે મગરો દ્વારા તૈયાર થનારી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરવાની મંજૂરી મળી છે.

તેનાથી બનેલા બેગ્સ આટલા મોંઘા
- વિચિયાનએ કહ્યું છે કે અમારી ફર્મ મગરથી તૈયાર થનારી તમામ પ્રોડક્ટ્સ તૈયાર કરે છે. મગરના મટનની કિંમત પ્રતિ કિલો 570 રૂપિયા છે
- તેમણે જણાવ્યું કે તેની સ્કિનમાંથી બનેલી પ્રોડક્ટમાં હેન્ડબેગ અને લેધર સૂટ્સ છે. એક બેગની કિંમત દોઢ લાખ રૂપિયા (2356 डॉलर)છે, ત્યાં જ લેધર સૂટ્સની કિંમત લગભગ 4 લાખ રૂપિયા (5885 ડોલર) છે.

લોહીનો દવાઓ માટે થાય છે ઉપયોગ
- મગરની પિત્ત અને લોહી દવાઓ માટે ઉપયોગમાં લેવાય છે. તે સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. પ્રતિ કિલો લોહીની કિંમત 1000 રૂપિયા છે અને પિત્તની કિંમત પ્રતિ કિલો 76 હજાર રૂપિયા છે

(નોંધ: અહેવાલ સાથે જોડાયેલી તસવીરો વિચલિત કરનારી છે, નબળા હ્ર્દયના લોકોએ જોવાનું ટાળવું)

આગળ જુઓ, મગરોના આ ફર્મની અંદરના PHOTOS...

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App