Home » International News » Photo Feature » રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people

ક્યારેક ભારતથી ગયા'તા આ લોકો, હવે અહીં થઇ ગયા આટલા અમીર, જીવે છે આવી લકઝરી LIFE

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 01:06 PM

રોમાનિયામાં 5000 લોકોની વસ્તી ધરાવતા આ ટાઉનમાં સિંગલ રોડ છે. તેની બંને બાજુ આલીશાન બંગલાઓ બનેલા છે

 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
  +12બીજી સ્લાઈડ્સ જુઓ

  ઇન્ટરનેશનલ ડેસ્ક: રોમાનિયાના બુજેસ્ક્યુ ટાઉનમાં 35 ટકા રોમા કમ્યુનિટીના લોકો રહે છે. રોમા સમુદાય સાથે સામાન્ય રીતે ગરીબીની ધારણા જોડાયેલી છે, પણ આથી ઉલટું અહીં વસી રહેલા રોમા કમ્યુનિટીના લોકો ઘણા અમીર છે. અહીં તેમના ઊંચા અને આલીશાન મકાન હાજર છે. તેમના ઘરોની સામે મોંઘી સ્પોર્ટ્સ કારથી લઈને ઘરની અંદર દરેક પ્રકારની સુખ-સુવિધાઓ છે. જણાવી દઈએ કે, રોમા યૂરોપની એવી કમ્યુનિટી છે, જેનું સીધું કનેક્શન ભારત સાથે છે. આ યુરોપના લગભગ દરેક હિસ્સામાં ભેદભાવનો શિકાર બન્યા છે અને ગરીબી સાથે ઝઝૂમી રહ્યા છે.

  રોમાનિયામાં 5000 લોકોવાળા આ ટાઉનમાં સિંગલ રોડ છે. તેની બંને સાઈડ આલીશાન બંગલાઓ બનેલા છે

  - અહીં રહેતા લોકો પાસે એકથી માંડીને એક ટોપ બ્રાન્ડની લેટેસ્ટ લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કાર્સ છે, જેમાં પોર્શથી માંડીને મર્સીડીઝ સુધીની ગાડીઓ સામેલ છે
  - તેમાંથી કેટલાયે રોમા લોકો મોટા-મોટા બિઝનેસ ચલાવી રહ્યા છે, પણ તેઓ એ નથી જણાવતા કે કયા પ્રકારનો બિઝનેસ કરી રહ્યા છે
  - જયારે કામને લઈને માફિયાનો ઉલ્લેખ આવે છે તો અહીં રહેતા અમીર રોમા કોસ્ટિકા સ્ટંકૂ કહે છે કે,''માફિયા શું હોય છે. સંપત્તિ તો માત્ર કામ કરવાથી જ આવે છે. ન તો ભીખ માંગવાથી અને ન તો બાકી કોઈ બિઝનેસથી.
  - અહીં રહેતી અન્ય એક અમીર રોમા મહિલા સેલિયાના જણાવ્યા મુજબ,''અહીંના વધુ પડતા મેંશનમાં લોકો એકથી બે રૂમમાં જ રહે છે, કારણકે તેમના માટે આટલી મોટી જગ્યાની જરૂરત નથી. અમારા આ બંગલા તો માત્ર દેખાડા માટે છે કે અમારી પાસે પણ સંપતિ છે."

  ભેદભાવના છે શિકાર

  - રોમા યુરોપનું સૌથી મોટું માઇનોરિટી ગ્રુપ છે અને તેને રોમા સમુદાયના નામથી ઓળખવામાં આવે છે. આ ગ્રુપના લગભગ 1 કરોડ લોકો યુરોપમાં વસી રહ્યા છે.
  - તે સેન્ટ્રલ અને ઇસ્ટર્ન યુરોપના બલ્ગેરિયા, યુગોસ્લાવિયા, મેસેડોનિયા, સ્લોવાકિયા, રોમાનિયા, સર્બિયા અને હંગેરીમાં રહે છે. ફરતા રહેવાના કારણે તેમને જિપ્સી પણ કહેવામાં આવે છે
  - રોમા સમુદાયના લોકોને યૂરોપમાં તેમના વસવાટ દરમિયાન ઘણો જુલમ સહન કર્યો છે. આટલા વર્ષથી અહીં વસતા હોવા છતાં તેઓ ભેદભાવના શિકાર બની રહ્યા છે

  ભારતથી ગયા હતા યૂરોપ

  - 'કરંટ બાયોલોજી' નામની મેગેઝીનમાં છપાયેલી એક રિસર્ચમાં પણ આ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે રોમા સમુદાયનો સંબંધ ભારત સાથે છે
  - તે ભારતના ઉત્તર અને ઉત્તર પશ્ચિમ વિસ્તાર સાથે સંબંધ ધરાવતા હતા. તેઓ 1500 વર્ષ પહેલા ઈરાન પહોંચ્યા હતા, પછી 15મી સદીમાં ઇરાનના રસ્તે યૂરોપ પહોંચ્યા
  - અનુમાન મુજબ, યૂરોપમાં તેમની સંખ્યા લગભગ 1 કરોડથી વધુ છે. જો કે, આખા યૂરોપમાં ફેલાયેલા હોવાથી તેમનો ડેટા કલેક્શન સહેલો નથી

  આગળ જુઓ, અમીર રોમા સમુદાયના લોકોની લકઝરી લાઈફ તસવીરોમાં...

 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
  +11બીજી સ્લાઈડ્સ જુઓ

  બુજેસ્ક્યુ ટાઉનમાં 35 ટકા રોમા કમ્યુનિટીના લોકો છે

 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  આ રોમા કમ્યુનિટીનો સૌથી અમીર વિસ્તાર છે 

 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  5000 લોકોની વસ્તી ધરાવતા આ ટાઉનમાં સિંગલ રોડ છે

 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  આવા આલીશાન મકાનોમાં રહે છે લોકો

 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  બંને તરફ આલીશાન બંગલાઓ બનેલા છે

 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  આ પણ રોમા કમ્યુનિટીનો બીજો એક અમીર વિસ્તાર છે 

 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  રોમા લોકોએ અહીં ઊંચા-ઊંચા બંગલા બનાવી રાખ્યા છે

 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  રોમા યુરોપની એવી કમ્યુનિટી છે, જેનું સીધું કનેક્શન ભારત સાથે છે

 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ઘરો સામે મોંઘી સ્પોર્ટ્સ કારથી લઈને ઘરની અંદર દરેક પ્રકારની સુખ-સુવિધાઓ છે

 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • રોમા લોકો જીવે છે આવી લકઝરી LIFE | Inside photos of healthy roma people
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ