રૂપિયા 3.5 કરોડ જેટલું રોકાણ કરવાથી ડાયરેક્ટ ગ્રીન કાર્ડ અપાવતા વિઝા મળે?

એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ EB-5 કેટેગરીના વિઝા 5-10 લાખ ડોલરના અમેરિકામાં રોકાણથી મેળવી શકાય છે

divyabhaskar.com | Updated - Feb 10, 2018, 09:39 PM
This is how One can get green card or american visa

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડન્ટ બન્યા પછી સાત મુસ્લિમ દેશો પર પ્રતિબંધો લાદ્યા પછી H-1B વિઝામાં નવા સુધારાઓ કરવાનું સૂચવ્યું.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો ડાયરેક્ટ અમેરિકાનું ગ્રીનકાર્ડ અપાવતા EB-5 વિઝા શું છે..

This is how One can get green card or american visa

H-1B વિઝા ને લગતા નવા બિલ અનુસાર, વિઝા હોલ્ડરની હાલની મિનિમમ સેલેરી 60000 ડોલર (અંદાજે 40 લાખ રૂ.) થી વધારીને 1.30 લાખ ડોલર (88 લાખ રૂ.) કરવામાં આવે, તેવું સૂચન છે. 

This is how One can get green card or american visa

પગારમાં બમણાં કરતા વધુનો વધારો કરવાની કંપનીઓને ફરજ પાડવામાં આવતા વિવિધ કંપનીઓ H-1B વિઝા હોલ્ડરને નોકરી એ રાખતા પહેલા ચોક્કસથી વિચાર કરશે.

This is how One can get green card or american visa

- ટ્રમ્પના પ્રેસિડન્ટ બનવાથી સામાન્ય લોકોમાં એવો માહોલ છે કે, હવે અમેરિકા જઉં બહુ જ ટફ બનશે.

This is how One can get green card or american visa

- પરંતુ કદાચ તમને જાણીને નવાઇ લાગશે કે, ડાયરેક્ટ અમેરિકાનું ગ્રીન કાર્ડ અપાવતા EB-5 વિઝા પણ છે. 

This is how One can get green card or american visa

- યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) અનુસાર એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ EB-5 કેટેગરીના વિઝા 5-10 લાખ ડોલરના અમેરિકામાં રોકાણથી મેળવી શકાય છે. 

This is how One can get green card or american visa

- જો કે, આ કેટેગરીમાં માત્ર રોકાણ સિવાય અમુક શરતોનું પાલન કરવું પણ અનિવાર્ય છે.

X
This is how One can get green card or american visa
This is how One can get green card or american visa
This is how One can get green card or american visa
This is how One can get green card or american visa
This is how One can get green card or american visa
This is how One can get green card or american visa
This is how One can get green card or american visa
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App