ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Indian woman extradition for murder of a child adopted from Gujarat

  રૂ.1.30 કરોડના વીમા માટે દીકરાની હત્યા, હવે NRI માતાની UKમાંથી થશે હકાલપટ્ટી

  divyabhaskar.com | Last Modified - Jan 26, 2018, 04:10 PM IST

  બાળકના અપહરણ અને મર્ડર માટે તેણીએ તેના અન્ય બે સાથી નીતીશ અને કંવલજીત રાયજાદા સાથે મળીને પ્લાન ઘડ્યો હતો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: ફેબ્રુઆરી 2017માં એક NRI કપલ દ્વારા રૂપિયા 1.30 કરોડની રકમ મેળવવા ગુજરાતથી દત્તક લીધેલા બાળકના મર્ડર કેસના આરોપમાં આરતી ધીર(ઉં.વ. 52) નામની મહિલાની લંડનમાંથી હકાલપટ્ટી થશે.

   ગુજરાત પોલીસની તપાસ મુજબ આરતી કે જે લંડનના હિથ્રો એરપોર્ટ પર કામ કરતી હતી, તેણીએ 2015માં એક બાળક દત્તક લીધેલું અને પછી તેના મર્ડરના થોડા દિવસ પહેલા જ તેનો રૂ. 1.30 કરોડનો વીમો લીધો હતો. બાળકના અપહરણ અને મર્ડર માટે તેણીએ તેના અન્ય બે સાથી નીતીશ અને કંવલજીત રાયજાદા સાથે મળીને પ્લાન ઘડ્યો હતો.

   શું છે મામલો?
   પોલીસે દાખલ કરેલી FIR મુજબ, આરતી ધીર (ઉં.વ. 52) અને તેના પતિ કંવલજીત રાયજાદા (ઉં.વ. 28) બંને હાલ લંડનમાં સ્થાયી થયેલા છે, ગોપાલ (ઉં.વ. 13) નામના દત્તક લીધેલા બાળકના મર્ડર માટે તેમની સંડોવણી હોવાનો આક્ષેપ છે

   'આરતી અને કંવલજીતએ નીતીશ મૂંડ નામના વ્યક્તિ સાથે મળીને કપલે દત્તક લીધેલા ગોપાલનો પહેલા વીમો ઉતરાવ્યો અને પછી તેનું મર્ડર કરાવી નાખ્યું જેથી તેના વીમાની રૂ. 1.20 કરોડ જેટલી રકમ મેળવી શકે. નીતીશ, કે જે પોતે પણ લંડન ખાતે રહેતો હતો, તેના વિઝા એક્સપાયર થતાં હતા અને તે પોતે ભારત શિફ્ટ થાય તે પહેલા આ કપલ સાથે મળીને 2015માં ગોપાલને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું', એવી માહિતી ઇન્સ્પેકટર ટીલ્વાએ આપી.

   મર્ડર માટે આ રીતે ઘડી કાઢ્યો'તો પ્લાન....

   ગોપાલ નામનો આ સગીર રાજકોટથી તેના ઘર માળીયા બાજુ જવા નીતીશ, હરસુખ પટેલ અને મહાદેવ નામના એક વ્યક્તિ સાથે નીકળો હતો, એવું ઇન્સ્પેકટર ટીલ્વાએ જણાવ્યું. ઇન્સ્પેકટર ટીલ્વાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, નીતીશે બાળક પર હુમલો કરાવવા માટે પાંચ લાખ રૂપિયામાં બે લોકોને સોપારી આપી હતી. 'કેશોદમાં નક્કી કરેલી જગ્યાએ ગોપાલ અને હરસુખ પટેલ આવી પહોંચતા હુમલાખોરોએ પ્લાન મુજબ હુમલો કર્યો હતો. અમે NRI કપલ કે જે હાલ UKમાં છે તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે', એવું ઇન્સ્પેકટર ટીલ્વાએ ઉમેર્યું.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian woman extradition for murder of a child adopted from Gujarat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `