ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Indian origin math teacher saved students during the Florida shooting

  USA: ભારતીય ટીચરની બહાદુરી, સ્કૂલ ગોળીબારમાં બચાવ્યા અનેક વિદ્યાર્થીના જીવ

  divyabhaskar.com | Last Modified - Feb 17, 2018, 10:15 AM IST

  વિદ્યાર્થીઓને જમીન પર સુવડાવી દીધા, બારીઓ બંધ કરી દીધી અને છાપાથી ઢાંકી દીધા
  • વેલેન્ટાઈન ડેના દિવસે એઆર-15 ઓટોમેટિક રાઈફલથી 15 વિદ્યાર્થી અને બે સ્ટાફ મેમ્બર્સની હત્યા કરી દીધી હતી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વેલેન્ટાઈન ડેના દિવસે એઆર-15 ઓટોમેટિક રાઈફલથી 15 વિદ્યાર્થી અને બે સ્ટાફ મેમ્બર્સની હત્યા કરી દીધી હતી.

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડા શૂટિંગ દરમિયાન બહાદુરી તથા સાહસના લીધે ભારતીય-અમેરિકન મેથ્સ ટીચર શાંતિ વિશ્વનાથન તેમના વિદ્યાર્થીઓને બચાવવામાં સફળ રહી. બુધવારે બપોરે જ્યારે બીજી વાર એલાર્મ વાગ્યું અને શાંતિ વિશ્વનાથનને કંઈક ખરાબ થવાનો અંદાજ આવતા જ તેણે પોતાના અલજેબ્રા ક્લાસરૂમના દરવાજા બંધ કરી દીધા. બાદમાં તરત જ વિદ્યાર્થીઓને જમીન પર સુવડાવી દીધા, બારીઓ બંધ કરી દીધી અને છાપાથી ઢાંકી દીધા જેથી બંદૂકધારી હુમલાખોરની નજર તેમના પર ન પડે.

   દરવાજો ખખડાવ્યો પણ ન ખોલ્યો

   વિશ્વનાથનના એક વિદ્યાર્થીની માતા ડોન જારબોએ ટીચરના વખાણ કરતા મીડિયાને જણાવ્યું કે, તેમણે ચપળતાથી આ બધુ કર્યું અને તેનાથી અનેક બાળકોનાં જીવ બચી ગયા. મીડિયા અહેવાલો પ્રમાણે, જ્યારે એક ગ્રુપના પોલીસે દરવાજો ખખડાવ્યો ત્યારે પણ વિશ્વનાથને જોખમ લીધું નહીં કારણ કે તેમને લાગી રહ્યું હતું કે, કદાચ આ હુમલાખોર અંદર ધૂસવાની ટ્રીક હોય. તેમણે કહ્યું કે, ખખડાવતા રહો, હું દરવાજો નથી ખોલવાની.

   15 વિદ્યાર્થી અને 2 સ્ટાફ મેમ્બર્સથી થઈ હત્યા

   સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી નિકોલસ ક્રૂઝે સ્ટોનમેન ડગલસ હાઈ સ્કૂલમાં વેલેન્ટાઈન ડેના દિવસે એઆર-15 ઓટોમેટિક રાઈફલથી 15 વિદ્યાર્થી અને બે સ્ટાફ મેમ્બર્સની હત્યા કરી દીધી હતી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, ક્રૂઝની માનસિક સ્થિત સરખી નહોતી અને તેણે એક યૂટ્યૂબ પોસ્ટમાં સ્કૂલમાં ગોળીબારને લઈને એક કોમેન્ટ કરી હતી. જો કે, આ વિશે એફબીઆઈને જાણકારી હતી.

  • ભારતીય-અમેરિકન મેથ્સ ટીચર શાંતિ વિશ્વનાથન
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય-અમેરિકન મેથ્સ ટીચર શાંતિ વિશ્વનાથન

  • સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી નિકોલસ ક્રૂઝે ગોળીબાર કર્યો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી નિકોલસ ક્રૂઝે ગોળીબાર કર્યો

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડા શૂટિંગ દરમિયાન બહાદુરી તથા સાહસના લીધે ભારતીય-અમેરિકન મેથ્સ ટીચર શાંતિ વિશ્વનાથન તેમના વિદ્યાર્થીઓને બચાવવામાં સફળ રહી. બુધવારે બપોરે જ્યારે બીજી વાર એલાર્મ વાગ્યું અને શાંતિ વિશ્વનાથનને કંઈક ખરાબ થવાનો અંદાજ આવતા જ તેણે પોતાના અલજેબ્રા ક્લાસરૂમના દરવાજા બંધ કરી દીધા. બાદમાં તરત જ વિદ્યાર્થીઓને જમીન પર સુવડાવી દીધા, બારીઓ બંધ કરી દીધી અને છાપાથી ઢાંકી દીધા જેથી બંદૂકધારી હુમલાખોરની નજર તેમના પર ન પડે.

   દરવાજો ખખડાવ્યો પણ ન ખોલ્યો

   વિશ્વનાથનના એક વિદ્યાર્થીની માતા ડોન જારબોએ ટીચરના વખાણ કરતા મીડિયાને જણાવ્યું કે, તેમણે ચપળતાથી આ બધુ કર્યું અને તેનાથી અનેક બાળકોનાં જીવ બચી ગયા. મીડિયા અહેવાલો પ્રમાણે, જ્યારે એક ગ્રુપના પોલીસે દરવાજો ખખડાવ્યો ત્યારે પણ વિશ્વનાથને જોખમ લીધું નહીં કારણ કે તેમને લાગી રહ્યું હતું કે, કદાચ આ હુમલાખોર અંદર ધૂસવાની ટ્રીક હોય. તેમણે કહ્યું કે, ખખડાવતા રહો, હું દરવાજો નથી ખોલવાની.

   15 વિદ્યાર્થી અને 2 સ્ટાફ મેમ્બર્સથી થઈ હત્યા

   સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી નિકોલસ ક્રૂઝે સ્ટોનમેન ડગલસ હાઈ સ્કૂલમાં વેલેન્ટાઈન ડેના દિવસે એઆર-15 ઓટોમેટિક રાઈફલથી 15 વિદ્યાર્થી અને બે સ્ટાફ મેમ્બર્સની હત્યા કરી દીધી હતી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, ક્રૂઝની માનસિક સ્થિત સરખી નહોતી અને તેણે એક યૂટ્યૂબ પોસ્ટમાં સ્કૂલમાં ગોળીબારને લઈને એક કોમેન્ટ કરી હતી. જો કે, આ વિશે એફબીઆઈને જાણકારી હતી.

  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian origin math teacher saved students during the Florida shooting
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `