ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» In This Village Men Wear Womens Clothes And Makeup

    આ ગામમાં પુરુષો પહેરવા લાગ્યા છે સ્ત્રીઓના કપડાં, મોતનો લાગે છે ડર

    divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 02:23 PM IST

    ઘરની બહાર ચાડિયા મૂક્યા છે જેનો 80 સેન્ટીમીટરનો 'પ્રાઈવેટ પાર્ટ' પણ બનાવ્યો છે
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ થાઈલેન્ડના નાખોન ફેનમ પ્રાંતના એક ગામમાં પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરી રહ્યાં છે સાથે-સાથે એક વિચિત્ર ઉપાય પણ કરવામાં આવ્યો છે. તેમણે પોતાના ઘરોમાં ચાડિયા બનાવી રાખ્યા છે. તેમણે ભૂતને ભગાડવા માટે ખાસ પણે આ ચાડિયા બનાવ્યા છે. લોકોએ આ ચાડિયાનો પ્રાઈવેટ પાર્ટ પણ બનાવ્યો છે.

      આની પાછળ એક ખૂબ જ વિચિત્ર કારણ જણાવવામાં આવી રહ્યું છે. ડેલી મેલના અહેવાલ અનુસાર એક વિધવાના ભૂતના ડરને કારણે લોકો આવું કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલા ગામના પાંચ હટ્ટા-કટ્ટા માણસ ઊંઘમાં મૃત્યુ પામ્યા હતા. લોકો આના માટે તે વિધવાના ભૂતને જવાબદાર માનવા લાગ્યા.

      ગામના લોકોનું માનવું છે કે, વિધવાનું ભૂત ગામના પુરુષો અને યુવકોને પોતાના શિકાર બનાવી રહી છે. ગામની સ્ત્રીઓએ પોતાના પતિ અને પુત્રોને બચાવવા માટે તેમણે સ્ત્રીઓના કપડાં પહેરાવવાનું શરૂ કરી દીધું. તેમનું માનવું છે કે, આવું કરવાથી તે વિધવાના ભૂતને લાગશે કે, ગામમાં માત્ર સ્ત્રીઓ જ છે, પુરુષ નહીં અને ભૂત ગામમાંથી ભાગી જશે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: In This Village Men Wear Womens Clothes And Makeup
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `