Divya Bhaskar

Home » International News » Photo Feature » આ ગામમાં જન્મી રહ્યા છે જુડવા બાળકો | In this village maximum kids are born twins

એક ડોક્ટરે ખબર નહીં એવું તો શું કર્યું, આ ગામમાં જન્મી રહ્યા છે જુડવા બાળકો

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 05:45 PM

ગામમાં 1959થી લઈને 2008ની વચ્ચે 436 લોકોનો જન્મ થયો, જેમાં 33 ટ્વીન્સ હતા. આ બધા જ માત્ર 4 કિમીના એરિયામાં રહેતા હતા

  • આ ગામમાં જન્મી રહ્યા છે જુડવા બાળકો | In this village maximum kids are born twins
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: બ્રાઝિલના કેન્ડીડો ગોડોઇ પોતાની રીતનું એકલું ટાઉન છે, જેને ટ્વીન લેન્ડના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નામ પાછળ એક મોટું કારણ ગામમાં રહેતા જુડવા બાળકોની સંખ્યા છે. અહીં દરેક 10માંથી 1 પ્રેગ્નન્સી મલ્ટીપલ બર્થવાળી હોય છે. આ માટે મોટાભાગના ઓબ્ઝર્વર નાઝીઓને તેના દોષિત માને છે. હકીકતમાં નાઝી કેમ્પમાં એક ડોક્ટર વર્લ્ડ વોર પૂર્ણ થયા પછી ભાગીને અહીં આવી ગયા હતા, જેણે અહીં કેટલાયે મેડીકલ પરીક્ષણો કર્યા, જેની આ અસર માનવામાં આવે છે.

    આ ગામમાં 1959થી લઈને 2008ની વચ્ચે 436 લોકોનો જન્મ થયો, જેમાં 33 ટ્વીન્સ હતા. આ બધા જ માત્ર 4 કિમીના એરિયામાં રહેતા હતા

    - મોટાભાગના ઇતિહાસકારો માને છે કે એંજલ ઓફ ડેથના નામથી ઓળખાતા હિટલરના નજીકના ડો. જોસેફ મેગેલે આ બધા પાછળ છે

    - કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ઓશવિચ ફિઝિશિયન ભાગીને બ્રાઝીલ આવી ગયા હતા, જ્યાં તેમણે પોતાના મેડિકલ પરીક્ષણો ચાલુ રાખ્યા હતા
    - આ મેડિકલ પરીક્ષણો માટે તેઓ યુદ્ધ દરમિયાન પણ ઘણા બદનામ રહ્યા છે. તેને 4 લાખ યહૂદીઓના મોત માટે જવાબદાર માનવામાં આવે છે
    - હિટલરના ડેથ કેમ્પમાં કામ કરતા તેણે આનુવંશિક શંકુ શોધવાનો પ્રયત્ન કર્યો, જેનાથી જુડવા બાળકોનો જન્મ થાય છે. આ માટે તેણે ખતરનાક પરીક્ષણો કર્યા

    આ વાતો પણ સામે આવી

    - ટાઉનમાં 6000 સર્ટિફિકેટનું એનાલિસિસ કરનારા સ્ટુડન્ટ્સના ગ્રુપનું માનવું છે કે ટ્વિન્સ બાળકોના મામલે ટાઉનમાં ડો. જોસેફના આવવાથી પહેલાનો છે.

    - ત્યાં જ બ્રાઝીલિયન વૈજ્ઞાનિકો મુજબ, આ ટાઉન જર્મન બોલનાર પ્રવાસીઓના નાના ગ્રુપે વસાવ્યું હતું, જેમાં લાંબા સમયથી અરસપરસમાં લગ્ન કરવાને લીધે આવી થયું

    આગળ જુઓ, આ ગામની તસવીરો જ્યાં મોટી સંખ્યામાં જન્મે છે જુડવા બાળકો....

  • આ ગામમાં જન્મી રહ્યા છે જુડવા બાળકો | In this village maximum kids are born twins
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ ગામમાં જન્મી રહ્યા છે જુડવા બાળકો | In this village maximum kids are born twins
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ ગામમાં જન્મી રહ્યા છે જુડવા બાળકો | In this village maximum kids are born twins
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ ગામમાં જન્મી રહ્યા છે જુડવા બાળકો | In this village maximum kids are born twins
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ ગામમાં જન્મી રહ્યા છે જુડવા બાળકો | In this village maximum kids are born twins
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ ગામમાં જન્મી રહ્યા છે જુડવા બાળકો | In this village maximum kids are born twins
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ ગામમાં જન્મી રહ્યા છે જુડવા બાળકો | In this village maximum kids are born twins
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending