Home » International News » Photo Feature » વિશ્વની સૌથી મોટી હનુમાનજીની મૂર્તિની સ્થાપના | In This city worlds biggest Hanuman Statue will be placed

દેશના આ શહેરમાં થશે વિશ્વની સૌથી મોટી હનુમાનજીની મૂર્તિની સ્થાપના, જુઓ PHOTOS

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 12:31 PM

આ મૂર્તિમાં હનુમાનજીના ખભા પર શ્રી રામ અને લક્ષ્મણજી બેઠેલા હશે

  • વિશ્વની સૌથી મોટી હનુમાનજીની મૂર્તિની સ્થાપના | In This city worlds biggest Hanuman Statue will be placed
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્ક: બેંગલુરુમાં કોડાનદરામા સ્વામી મંદિર માટે શ્રી હનુમાનજીની 62 ફૂટ ઊંચી મૂર્તિ લઇ જતા શ્રદ્ધાળુઓ. 750 ટન વજનની આ મૂર્તિ કોલારમાં તૈયાર થઇ. બેંગલુરુના મંદિરમાં આ મૂર્તિની સ્થાપના કરાશે. આ મૂર્તિમાં હનુમાનજીના ખભા પર શ્રી રામ અને લક્ષ્મણજી બેઠેલા હશે. મૂર્તિને 300 વ્હીલવાળા જાયન્ટ ટ્રાન્સપોર્ટેશન ટ્રેલરમાં બેંગલુરુ લઇ જવાઇ રહી છે. મૂર્તિ તૈયાર કરવા પાછળ અંદાજે 10 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જોકે, મૂર્તિ જ્યાં સ્થપાવાની છે તે જમીન લેક બેડની જમીન છે અને તે મામલે હાલ કર્ણાટક હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

    વિશ્વની સૌથી મોટી મૂર્તિ હશે

    મંદિર ટ્રસ્ટના અધિકારીઓનો દાવો છે કે આ હનુમાનજીની વિશ્વમાં સૌથી મોટી મૂર્તિ છે. તેમનું કહેવું છે કે આ મૂર્તિ હસન જિલ્લામાં સ્થાપિત 57 ફૂટ ઊંચી ગોમાતેશ્વરની મૂર્તિથી પણ ઊંચી છે. તેનો 4 ફૂટ જેટલો ભાગ જમીનની અંદર સ્થાપિત કરાશે.

    આગળ જુઓ, બેંગલુરુના રસ્તે લઇ જવાતી હનુમાનજીની વિશાળકાય મૂર્તિના PHOTOS...

  • વિશ્વની સૌથી મોટી હનુમાનજીની મૂર્તિની સ્થાપના | In This city worlds biggest Hanuman Statue will be placed
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    બેંગલુરુમાં કોડાનદરામા સ્વામી મંદિર માટે શ્રી હનુમાનજીની 62 ફૂટ ઊંચી મૂર્તિ લઇ જતા શ્રદ્ધાળુઓ

  • વિશ્વની સૌથી મોટી હનુમાનજીની મૂર્તિની સ્થાપના | In This city worlds biggest Hanuman Statue will be placed
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આ મૂર્તિમાં હનુમાનજીના ખભા પર શ્રી રામ અને લક્ષ્મણજી બેઠેલા હશે

  • વિશ્વની સૌથી મોટી હનુમાનજીની મૂર્તિની સ્થાપના | In This city worlds biggest Hanuman Statue will be placed

    મૂર્તિ તૈયાર કરવા પાછળ અંદાજે 10 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ