ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» In Paris first doll brothel which survives calls for council to close

    પેરિસમાં ખૂલ્યું સેક્સ ડૉલનું કૂટણખાનું, મચી ગયો હંગામો

    divyabhaskar.com | Last Modified - Mar 23, 2018, 04:26 PM IST

    આ જગ્યાને ગેમ્સ સેન્ટર નામ આપવામાં આવ્યું છે, આ પ્રકારની આ પહેલી વ્યવસ્થા
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજકાલ લોકો એક વિચિત્ર મુદ્દાને લઈને રોષે ભરાયા છે. અહીંયા એખ વેશ્યાલય જેવા રૂમમાં સિલિકોન સેક્સ ડોલને રાખવામાં આવી છે. પુરુષ ગ્રાહક પૈસા આપીને આ ડોલનો ઉપયોગ કરી શકે છે. હવે કેટલાક સમુદાયે આ વ્યવસ્થાને બંધ કરવાની માંગણી કરી છે.

      એક ન્યૂઝ વેબપોર્ટલના અહેવાલ અનુસાર, અહીંયા દરેક ગ્રાહકને એક કલાક માટે લગભગ 80 પાઉન્ડ એટલે કે 7 હજાર 370 રૂપિયા આપવા પડે છે. ફ્રાન્સમાં આ પ્રકારની આ પહેલી વ્યવસ્થા છે. હાલ આ જગ્યાને ગેમ્સ સેન્ટર નામ આપવામાં આવ્યું છે, પરંતુ વિરોધીઓનું કહેવું છે કે, આ વેશ્યાલય જ છે.

      જો કે, ફ્રાન્સમાં વેશ્યાલય ખોલવું, તેનું સંચાલન કરવું ગેરકાયદે છે. ત્યારે આ સેન્ટરના માલિકનું કહેવું છે કે, બુકિંગ ઓનલાઈન થાય છે અને પાડોશીઓને પણ ખબર નથી પડતી કે અંદર શું છે. તેમણે જણાવ્યું કે, વધારે ક્લાઈન્ટ 30થી 50 વર્ષની ઉંમર વચ્ચેના પુરુષ છે. પરંતુ તેનો વિરોધ કરનાર લોકોનું કહેવું છે કે, આ વ્યવસ્થાથી મહિલાઓની છબી પર ડાઘ લાગી રહ્યો છે.

      ફ્રાન્સમાં વર્ષ 2016 સુધી વેશ્યાવૃત્તિ કાયદેસર હતી. ત્યારબાદ નેશનલ એસેમ્બલીએ વેશ્યાઓના ક્લાઈન્ટ પર ફાઈન લગાવીને તેને સજા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: In Paris first doll brothel which survives calls for council to close
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top