Home » International News » Photo Feature » Illegally parked car ends up on building roof

NO PARKINGમાં કાર મુકનારને તંત્રએ ભણાવ્યો પાઠ, ક્રેન બોલાવી ગાડી છત પર મૂકી દીધી

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 01:51 PM

લોકો કડકાઈ કરવા બદલ તંત્રની પ્રશંસા કરી રહ્યા છે

  • Illegally parked car ends up on building roof
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બેઈજિંગ: તસવીર ચીનના હુવેઇ પ્રાંતની છે. અહીં એક ડ્રાઈવરે બસ સ્ટેશનના 'નો પાર્કિંગ' ક્ષેત્રમાં કાર પાર્ક કરી હતી.
  • Illegally parked car ends up on building roof
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ઘણી વાર સુધી કારમાલિક ન આવ્યો તો તંત્રએ પાઠ ભણાવવા માટે કારને ક્રેનની મદદથી ઊંચકીને ઈમારતની છત પર મૂકી દીધી. 

  • Illegally parked car ends up on building roof

    જો કે હજુ એ સ્પષ્ટ નથી કે કાર છત પરથી પરત કેવી રીતે લવાઇ. લોકો કડકાઈ કરવા બદલ તંત્રની પ્રશંસા કરી રહ્યા છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ