ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Icy town famoust for bizarre laws of living even you not allowed to die

    અહી મૃત્યુ પામવા અને જન્મ આપવા પર પણ છે પ્રતિબંધ, વિચિત્ર છે ગામના નિયમો

    divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 12:10 PM IST

    આ બરફાચ્છાદિત ટાઉન છે બહુ સુંદર પણ ધરાવે છે અનેક ગુપ્ત રહસ્યો
    • +12 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ નોર્વેનું બરફાચ્છાદિત અંતરિયાળ ટાઉન લોન્ગયરબ્યેન ત્યાંના વિચિત્ર નિયમોના કારણે દુનિયાભરમાં જાણીતું બન્યું છે. તેમાંનો એક નિયમ છે, મરવા પર પ્રતિબંધ. આ પ્રતિબંધ અહીં વર્ષ 1950થી લાગુ છે. તેનું કારણ એ છે કે કાતિલ ઠંડીના કારણે મૃતદેહોનો નિકાલ થતો નથી, જેથી રોગચાળાનો ભય રહે છે.

      લોન્ગયરબ્યેનની ચોતરફ પાણી છે અને અહીં કોઇને ગંભીર બીમારી હોય તો તેને ઓસ્લો લઇ જવાય છે. સ્થાનિક લોકોની અંતિમવિધિ પણ ટાઉનની બહાર જ થાય છે. અહીંની ગર્ભવતી મહિલાઓ માટે ટાઉનમાં પ્રસૂતિ કરાવવા પર પણ પ્રતિબંધ છે, કેમ કે ત્યાં એકેય હોસ્પિટલ જ નથી. સ્થાનિક પક્ષીઓના રક્ષણ માટે ટાઉનમાં બિલાડીઓ પણ પ્રતિબંધિત છે. આ ઉપરાંત મુલાકાતીઓએ માત્ર ઘર જ નહીં પણ દરેક બિલ્ડિંગની બહાર શૂઝ કાઢવા ફરજિયાત છે.

      અહીં નોર્વેના અન્ય ભાગો કરતાં દારૂ ઘણો સસ્તો હોવાથી સ્થાનિક લોકો દર મહિને કેટલો દારૂ ખરીદી શકશે તેની પણ મર્યાદા છે. લોન્ગયરબ્યેનમાં રોજિંદું જીવન ખૂબ મુશ્કેલ હોવાથી જેમની પાસે નોકરી હોય તે લોકો જ રહી શકે છે, કેમ કે અહીં સ્વનિર્ભર હોવું ખૂબ જરૂરી છે.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ આ સુંદર બરફાચ્છાદિત ટાઉનની વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Icy town famoust for bizarre laws of living even you not allowed to die
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `