ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Iconic photos of old Kuwait which celebrate national day on sunday

  સમૃદ્ધ આરબ દેશની 60 વર્ષ જૂની તસવીરો, દેખાતું હતું આવું

  divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 12:14 PM IST

  દુનિયાના સૌથી અમીર દેશોમાં થાય છે ગણતરી, ઓઈલ-પેટ્રોલિયમનો મોટો ખજાનો
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ કુવૈતે રવિવારે પોતાનો નેશનલ ડે સેબિબ્રેટ કર્યો. તેલના ખજાનાથી ભરપૂર આ આરબનો એક નાનો દેશ છે. જો કે, તેની ગણતરી દુનિયાના સૌથી અમીર દેશોમાં થાય છે. જ્યારે, આરબ દેશોમાં આ કતાર બાદ બીજા નંબરે છે. અહીંયા કમાણીનો સૌથી મોટો સ્ત્રોત ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદન છે. જ્યારે કુવૈતમાં યૂએ-બ્રિટિશ કુવૈત ઓઈલ કંપનીએ તેની શોધ કરી હતી, ત્યારે આ દેશ બ્રિટિશ હુકૂમતના કબ્જામાં હતો. વિદેશી વર્કર્સની બની ગઈ મનપસંદ જગ્યા...

   - 1919થી 1920માં કુવૈત-નાજાદ યુદ્ધના કારણે સાઉદી અરેબિયાએ કુવૈત સાથે વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ 1923થી 1937 સુધી રહ્યો.

   - ત્યારબાદ 1937 ટ્રેડ પ્રતિબંધ હટાવ્યા બાદ અમેરિકન-બ્રિટિશ કુવૈત ઓઈલ કંપનીના મોટા તેલ રિઝર્વની શોધ કરી.
   - જો કે, સેકન્ડ વર્લ્ડ વોરના કારણે અહીંયા તેલનું ખોદકામમાં મોડું થયું. યુદ્ધ ખતમ થયા બાદ અહીંયા આખરે તેલને કાઢવાનો સિલસિલો શરૂ થયો.
   - ત્યારબાદ 1951માં અહીંયા મુખ્ય પબ્લિક વર્ક પ્રોગ્રામ શરૂ થયો, જેનાથી કુવૈતના લોકોને સારી જીવનશૈલીનો અંદાજ મળ્યો.
   - 1952માં કુવૈત પાર્સિયન ગબ્લ રિઝનમાં ઓઈલની સૌથી મોટી એક્સપોર્ટર બની ગઈ. આ વિસ્તારના ગ્રોથે ફોરેન વર્કર ખાસકરીને પેલેસ્ટાઇન, ઇજિપ્ત અને ભારતથી લોકોને અહીંયા એટ્રેક્ટ કર્યા.
   - 1946થી 1982 દરમિયાન કુવૈત કેલિએ ગોલ્ડન એરા કહેવાય છે. ઓઈલના ક્ષેત્રમાં વિકાસની સાથે જ દેશને બ્રિટિશ હુકૂમતમાંથી પણ આઝાદી મળી ગઈ હતી.
   - 1961માં કુવૈત આઝાદ થઈ ગયો અને શેખ અબ્દુલ્લાહ અલ સલીમ અલ સબાહ અહીના શાહ બની ગયા. દેશમાં ડ્રાફ્ટ કરવામાં આવેલા બંધારણ હેઠળ 1963માં અહીંયા પહેલું પાર્લામેન્ટ ઈલેક્શન થયું.
   - કુવૈત પર્સિયન ગલ્ફમાં આવેલા આરબ સ્ટેટમાં પહેલો દેશ હતો, જેમણે બંધારણ અને પાર્લામેન્ટની સ્થાપના કરી. જોતજોતામાં 1960થી 1970 વચ્ચે આ રિઝનનો સૌથી મોટો ડેવલપ્ડ દેશ બની ગયો.
   - કુવૈતની કરન્સી કુવૈતી દીનારને દુનિયાની સૌથી મોંઘી કરન્સી માનવામાં આવે છે. એક દીનારની કિંમત 215 રૂપિયા બરાબર છે.
   - હવે કુવૈતની ગણતરી દુનિયાના સૌથી અમીર દેશોમાં થાય છે. જ્યારે આરબ દેશોમાં કતાર બાદ આ બીજો અમીર દેશ છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ, વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Iconic photos of old Kuwait which celebrate national day on sunday
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `