Divya Bhaskar

Home » International News » Photo Feature » iconic photos across the world which You may wish to see

દુનિયાના એવા કેટલાક ઐતિહાસિક PHOTOS, જેને તમે જરૂરથી જોવા માંગશો

Divyabhaskar.com | Updated - Jan 30, 2018, 05:44 PM

અહીં અમે અલગ-અલગ ક્ષેત્રના કેટલાક એવા જ ઐતિહાસિક ફોટોઝ બતાવી રહ્યા છીએ

  • iconic photos across the world which You may wish to see
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ફોટો 12 જુલાઈ 1922ની છે, જયારે શિકાગોના બીચ પર બાથિંગ સૂટ પર પ્રતિબંધ હતો અને યુવતીઓ તેનો વિરોધ કરી રહી હતી

    ઇન્ટરનેશનલ ડેસ્ક: ઇતિહાસના પન્ના જયારે પણ ખુલે છે, જુના કિસ્સાઓ અને ઘટનાઓથી આપણને રોમાંચિત કરી દે છે. ક્યારેકે તે નવી વસ્તુઓની પાછળની વાતો જણાવે છે, તો ક્યારેક આપણને એ સમયની રીતભાતથી માહિતગાર કરાવે છે. અહીં આપણે અલગ-અલગ ક્ષેત્રોની કેટલીક આવી જ ઐતિહાસિક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. એફિલ ટાવરના બનવાથી લઈને ચોંકાવનારા કારનામાઓ સુધીની તસવીરો....

    - આ ફોટોઝમાં પેરિસમાં હાજર એફિલ ટાવરના બનવાની તસવીરો છે તો એ સમયની પણ તસવીરો છે જયારે રડારની ગેરહાજરીમાં એરક્રાફ્ટની શોધ માટે મોટા-મોટા હોર્ન ડિવાઈસ લગાવવામાં આવતા હતા. આમ પોલ સિટર એલ્વિન અને સ્ટન્ટ કરતા ઈવાન ઉનગરના એ કારનામાઓ પણ સામેલ છે. ત્યાં જ, ટુરિસ્ટ સ્પોટ મિસ્રના પિરામિડની તસવીરો પણ છે.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  • iconic photos across the world which You may wish to see
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    1930ની આ તસવીર ફ્રાન્સના એક રસ્તાની છે, જ્યાં બે લોકો આવી રીતે ચાલતા નજરે પડે છે
  • iconic photos across the world which You may wish to see
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    વોશિંગટન ડીસીમાં બોયલિંગ ફિલ્ડ પર લાગેલા બે હોર્ન સાંભળવા માટેનું ડિવાઇસ, તેને રડારની શોધ પહેલા એરક્રાફ્ટને ડિટેકટ કરવા માટે ઉપયોગમાં લેવાતું હતું
  • iconic photos across the world which You may wish to see
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ફલાઇંગ બ્લેક નટ્સના મેમ્બર ઈવાન અનગર અને ગ્લેડીસ રોય એરોપ્લેનની વિંગ પર ટેનિસ રમતા નજરે પડે છે
  • iconic photos across the world which You may wish to see
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    આ તસવીર એન્ટાર્કટિકાની છે,તે 1955-58 કોમનવેલ્થ ટ્રાંસ-એન્ટાર્કટિક એક્સપેડિશનની છે, જેણે પહેલીવાર દક્ષિણી ધ્રુવ દ્વારા ઍન્ટાર્કટિકાની સફળ ઓવરલેન્ડ ક્રોસિંગ કરી હતી
  • iconic photos across the world which You may wish to see
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મેન્હેટ્ટનની આ તસવીર 13 ઓક્ટોબર 1939માં લેવામાં આવી હતી, જેમાં પોલ સિટર એલ્વિન કેલી ચૈનિન બિલ્ડિંગના 54માં માળે લાગેલા બોર્ડ પર આમ ઊંધા માથે ઉભા છે
  • iconic photos across the world which You may wish to see
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    આ નજારો ઓહિયોના લાઈનકેસ્ટરનો છે, જ્યાં બુકેયે પાર્કમાં ટ્રેનના કાટમાળ પર પુરુષો અને છોકરાઓનું ગ્રુપ ઉભું છે
  • iconic photos across the world which You may wish to see
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ફોટો મિસ્રના પિરામિડની છે, અહીં ટુરિસ્ટ પિરામિડથી રણપ્રદેશનો નજારો જોઈ રહ્યા છે
  • iconic photos across the world which You may wish to see
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ફોટો 1887માં એફિલ ટાવરના બાંધકામની છે, સિવિલ એન્જીનીયર ગસ્ટેવ એફિલએ આ યુનિક આયર્ન ટાવરને ડિઝાઇન કર્યું હતું
  • iconic photos across the world which You may wish to see
    એકસાથે ટેબલ પર બેઠેલા યુ.એસ. આર્મીના જવાન અને ઘોડા પર સવાર થઈને તેમના ટેબલને ક્રોસ કરતા આર્મી પર્સન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending