ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Hotel and other buildings collapse in taiwan due to earthquake causing

    તાઈવાન: વિનાશકારી ભૂકંપમાં એકાએક નમી ગઈ 10 માળની હોટલ, જુઓ તસવીરો

    divyabhaskar.com | Last Modified - Feb 07, 2018, 03:13 PM IST

    તાઈવાનમાં મંગળવારે મધરાતે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવયા
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ તાઈવાનમાં મંગળવારે મધરાતે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવયા. આ ભૂકંપમાં અનેક ઈમારતો પડી હોવાની આશંકા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભૂકંપની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપથી તાઈવાનની એક બહુમાળીય હોટલની ઈમારત નમી ગઈ. એક અન્ય હોટલને ભારે નુકસાન પહોંચ્યું હોવાની માહિતી છે.

      આ ભૂકંપ મંગળવારે મોડી રાત્રે આવ્યો હતો. સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 11 વાગીને 50 મિનિટે ભૂકંપ અનુભવાયો. યુએસ જિયોલોજિકલ સર્વે પ્રમાણે, ભૂકંપના કેન્દ્ર તાઈવાનના સમુદ્ર કિનારાના વિસ્તાર હુઆલીનથી 20 કિલોમીટર પૂર્વોતરમાં હતું. સમાચાર એજન્સી એએફપી પ્રમાણે, ભૂકંપના આંચકા બાદ આ શહેરની બહુમાળીય હોટલ નમી ગઈ. તાઈવાનની નેશનલ ફાયર એજન્સી પ્રમાણે, આ હોટલમાં 30 જેટલા લોકો ફસાયેલા છે.

      સ્થાનિક મીડિયા પ્રમાણે, તાઈવાનની એક અને હોટલને આ ભૂકંપમાં ભારે નુકશાન પહોંચ્યું છે. ઈજાગ્રસ્તોને બચાવવાની કામગીરી ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં ભૂકંપના ઘણા આંચકા આવી ચૂક્યા છે. રવિવારે પણ આ દેશમાં માત્ર 2 કલાકમાં ભૂકંપના 5 આંચકા આવ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Hotel and other buildings collapse in taiwan due to earthquake causing
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `