ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Horses leap through flames as part of annual Spanish festival

  500 વર્ષ જૂનો ઉત્સવ: આગની વચ્ચેથી ઘોડા પર ચઢીને કૂદવા પાછળ આવી છે માન્યતા

  divyabhaskar.com | Last Modified - Jan 19, 2018, 01:09 PM IST

  ગામમાં 600 લોકો રહે છે અને ઉત્સવમાં આગની વચ્ચેથી ઘોડા પર ચઢીને કૂદવાનો ઘણા એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સે વિરોધ કર્યો છે
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   મેડ્રિડ: સ્પેનના સેન બાર્તોલોમ ડી લોસ પિનરેસ ગામમાં લ્યૂમિનેરિયસ ઉત્સવમાં ઘોડેસવારો આગની જ્વાળાઓ વચ્ચેથી કૂદીને તેમના મુકામે પહોંચ્યા. 500 વર્ષ જૂના આ ઉત્સવનું આયોજન પ્રાણીઓના સંરક્ષક સેન્ટ એન્થનીની યાદમાં કરાય છે. ગામમાં 600 લોકો રહે છે અને ઉત્સવમાં આગની વચ્ચેથી ઘોડા પર ચઢીને કૂદવાનો ઘણા એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સે વિરોધ કર્યો છે. તેમનું માનવું છે કે આમ કરવાથી પ્રાણીઓને તકલીફ પહોંચે છે.

   એનિમલ લવર્સનો વિરોધ
   સ્પેનના રાજકીય પક્ષ એનિમલિસ્ટ પાર્ટી અગેઇન્સ્ટ ધ મિસટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સના નેતાઓનું કહેવું છે કે આ ઉત્સવ પ્રાણીઓના દુરુપયોગનું ઉદાહરણ છે.

   આગમાંથી પસાર થનારનું શુદ્ધીકરણ થાય છે
   ઘોડેસવારોનું માનવું છે કે આગમાંથી કૂદવામાં સફળ રહેનારનું શુદ્ધીકરણ થઇ જાય છે અને તે આખું વર્ષ તંદુરસ્ત રહે છે, તકલીફો પણ તેનાથી દૂર રહે છે. એક આયોજકે કહ્યું કે આ અમારી સંસ્કૃતિનો હિસ્સો છે અને અમે તેને ન છોડી શકીએ. પ્રાણીઓને તકલીફ આપવા અંગે વાત કરીએ તો અમે પણ ધ્યાન રાખીએ છીએ કે ખૂબ સાવધ રહીને કૂદીએ, જેથી ઘોડાને કોઇ હાનિ ન પહોંચે. આખરે આ ઉત્સવ પણ પ્રાણીઓના સંરક્ષક સંતની યાદમાં જ યોજાય છે.

   અાજ સુધીમાં એકેય અનિચ્છનીય ઘટના બની નથી
   મેયર મારિયા માર્ટિન કહે છે કે જે લોકો આ ઉત્સવનો વિરોધ કરે છે તેમને હું કહેવા માગું છું કે કેસ્ટિલા અને લિયોન શહેરનું વહીવટીતંત્ર ખાસ આ ઉત્સવ માટે પ્રાણીઓના ડૉક્ટરને અમારી પાસે મોકલે છે. સિટી હૉલના ડૉક્ટર પણ હાજર હોય છે. આ બન્ને ડૉક્ટર ઉત્સવ પહેલા તમામ ઘોડાંની તપાસ કરીને અમને રિપોર્ટ મોકલે છે. તે પછી જ ઉત્સવ થાય છે. આટલા વર્ષોમાં ક્યારેય કોઇ અનિચ્છનીય ઘટના નથી બની.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ આગમાંથી કૂદતાં લોકો અને પ્રાણીઓની વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Horses leap through flames as part of annual Spanish festival
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `