તમને પહેલી નજરે આંખોનો ભ્રમ કરાવી જ દે તેવી અનોખી 3D પેઇન્ટિંગ્સ

હૉલિવૂડ ખાતેના 'મ્યુઝિયમ ઑફ ઇલ્યૂઝન્સ'માં મુકાયેલાં 3D પેઇન્ટિંગ્સ મુલાકાતીઓને ખૂબ પસંદ પડી રહ્યાં છે

divyabhaskar.com | Updated - Mar 29, 2018, 05:02 PM
Hollywood displaying 3d paintings which is fun

ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાના કેલિફોર્નિયામાં હૉલિવૂડ ખાતેના 'મ્યુઝિયમ ઑફ ઇલ્યૂઝન્સ'માં મુકાયેલાં 3D પેઇન્ટિંગ્સ મુલાકાતીઓને ખૂબ પસંદ પડી રહ્યાં છે. મુલાકાતીઓ આ પેઇન્ટિંગ્સ સાથે મસ્તી કરવાનું અને ફોટોગ્રાફ્સ લેવાનું ચૂકતા નથી. તેમાંના એક પેઇન્ટિંગમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બોક્સિંગ કરતા દર્શાવાયા છે. ખાસ કરીને બાળકો આ પેઇન્ટિંગ્સનો ભરપૂર આનંદ લઇ રહ્યા છે.

આગળ જુઓ આવી જ કેટલીક મજેદાર 3D પેઇન્ટિંગ્સ અને મસ્તી કરતા બાળકોને....

Hollywood displaying 3d paintings which is fun
Hollywood displaying 3d paintings which is fun
Hollywood displaying 3d paintings which is fun
Hollywood displaying 3d paintings which is fun
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App