ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» History of the most wanted mafia of drugs rats were eating his currency

  મળો ઇતિહાસના સૌથી ખૂંખાર ડ્રગ માફિયાને, ઉંદરો ખાઈ જતા અરબો રૂપિયાની Currency!

  divyabhaskar.com | Last Modified - Jan 25, 2018, 07:22 PM IST

  કોકેઈનનો બિઝેનસ કરનારો પાબ્લો દુનિયાનો સૌથી ખતરનાક અને સૌથી પૈસાદાર ડ્રગ ક્રિમિનિલ મનાતો હતો
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: દુનિયામાં પૈસા કમાવવા માટે લોકો અનેક પ્રકારની રીતો અપનાવી શકે છે. કોઇ યોગ્ય રસ્તો પસંદ કરે છે તો કોઇ ભટકી જાય છે. કોલંબિયામાં રહેનારા પાબ્લો એમિલિયો એસ્કોબાર ગૈવિરિયાએ પણ રૂપિયા કમાવવા માટે ખોટો રસ્તો પસંદ કર્યો અને ડ્રગ માફિયા બની ગયો. પાબ્લો એમિલિયનો એસ્કોબાર ગેવિરિયો એક કોલંબિયન ડ્રગ માફિયા હતો. કોકેઈનનો બિઝેનસ કરતાનારો પાબ્લો દુનિયાનો સૌથી ખતરનાક અને સૌથી પૈસાદાર ડ્રગ ક્રિમિનિલ મનાતો હતો.

   પાબ્લો એક દિવસમાં જ 15 ટન કોકેઈનની દાણચોરી કરતો

   તેના ભાઈ રોબર્ટો એસ્કોબારના પુસ્તક 'ધી એકાઉન્ટ સ્ટોરીઝ' અનુસાર પાબ્લો કેટલીય વખત એક દિવસમાં જ 15 ટન કોકેઈનની દાણચોરી કરતો હતો. 1989માં ફોર્બ્સ પત્રિકાએ એસ્કોબારને દુનિયાનો 7મો સૌથી પૈસાદાર વ્યક્તિ ગણાવ્યો હતો. તેની અંદાજીત સંપત્તિ 30 બિલિયન ડોલર(ભારતીય ચલણમાં અંદાજીત રૂ. 16 ખર્વ) હતી. તેની પાસે ઘણા આલીશાન ઘર અને લક્ઝરી મકાન હતા.

   ઉંદરો ખાઈ જતા અબજો રૂપિયાની કરન્સી નોટ્સ
   પાબ્લોના ભાઈ રોબર્ટો અનુસાર જે વખતે પાબ્લોનો વાર્ષિક નફો 126988 કરોડ રૂપિયા હતો એ વખતે તેના ગોડાઉનમાં રાખવામાં આવેલી નોટ્સના 10 ટકા તો ઉંદર કાતરી જતા હતાં. અથવા તો પાણી અન્ય કોઈ કારણે ખરાબ થઈ જતી હતી. તે 2,500 ડોલર તો દર મહિને નોટના બંડલ બાંધવા માટે રબર બેન્ડ પર ખર્ચ કરતો હતો. 1986માં તેણે કોલંબિયાના રાજકારણમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. અને દેશના 10 બિલિયન ડોલર (5.4 ખર્વ રૂપિયા)ના રાષ્ટ્રીય દેવાને ચુકવી દેવાની રજુઆત પણ કરી હતી.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: History of the most wanted mafia of drugs rats were eating his currency
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `