ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Here You can buy home for rupees 78 with these conditions

  અહીં માત્ર 78 રૂપિયામાં બની શકો ઘરના માલિક, પુરી કરવી પડશે આ શરતો

  divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 02:42 PM IST

  મેયરે અહીં ખાલી પડેલા 200 મકાનોને વેચવા માટેનું એલાન કર્યું છે, જેથી લોકો બહારથી આવીને અહીં રહે અને અહીંની વસ્તી વધે
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: જો તમે ઇટલીના આ સુંદર ગામમાં રહેવા માંગતા હોય તો આ એક સોનેરી તક છે. અહીં માત્ર 78 રૂપિયામાં તમે તમારા મકાનના માલિક બની શકો છો. ઇટલીના સર્ડીનિયા આઇલેન્ડમાં પહાડોવાળા વિસ્તારમાં ખાલી પડેલા 200 મકાનોને વેચવામાં આવી રહયા છે. આમને ઓફર પ્રાઈઝમાં વેચીને કંપની અહીં વસ્તી વધારવા માંગે છે. મેયરે અહીં ઘટતી વસ્તીને જોઈને આ નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે, પાછલા ત્રણ દશકામાં અહીં વસતી માત્ર 1300 રહી ગઈ છે, એમાં પણ વધુ પડતા મિડલ એજના કપલ છે, જેમના બાળકો બહાર વસી રહ્યા છે.

   ઓલોલાઈના મેયરે અહીં ખાલી પડેલા 200 મકાનો વેચવા માટેનું એલાન કર્યું છે, જેથી લોકો બહારથી અહીં આવીને રહે અને અહીંની વસ્તી વધે. જો કે, એપ્લાય કરવા માટે માત્ર એક અઠવાડિયાનો જ સમય વધ્યો છે
   - જો કે, મકાન ખરીદવા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. ખરીદદારોને 23 રૂપિયાની અંદાજિત રકમ સાથે ત્રણ વર્ષની અંદર આ મકાનોને રિનોવેટ કરાવવા પડશે
   - હકીકતમાં, આમાંથી વધુ પડતા મકાનોની સ્થિતિ ઘણી જ ખરાબ હોવાનું મનાઈ છે, એટલે તેમના રિનોવેશનની જરૂર છે. જો કે, આ મકાન લેનારને એવી પણ છૂટ છે કે તેઓ પાંચ વર્ષ પછી તેને વેચી પણ શકે છે

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Here You can buy home for rupees 78 with these conditions
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `