ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Here the gold is going out from farm farmer leaving the farming

  અહીં ખેતરમાંથી નીકળી રહ્યું છે GOLD, ખેતી છોડી આ કામમાં લાગ્યા છે ખેડૂતો

  divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 04:59 PM IST

  વર્ષે 70 હજાર ડોલરની અહીંના ખેડૂતો કમાણી કરે છે, જે કોકોના ઉત્પાદનથી 36 ગણો વધારે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ પશ્ચિમ આફ્રિકામાં આવેલા બે દેશ ઘાના અને આઈવરી કોસ્ટના લોકોનું જીવન કોકોના ઉત્પાદન પર નિર્ભર છે. દુનિયામાં કેટલાક ઉત્પાદનના 60 ટકા કોકો આ બંને દેશો પર નિર્ભર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંના ખેડૂતો આ કામ છોડી સોનું કાઢવાના કામ તરફ વળ્યા છે. આ પાછળનું કારણ સરકાર પાસેથી તેઓને પૂરતો લાભ મળતો નથી.

   ખેતરમાંથી કાઢી રહ્યાં છે સોનું

   - અહીંના લોકોએ પોતાના ખેતરોમાં સોનાની શોધ માટે ખોદકામ શરૂ કર્યું છે.
   - આ લોકો નારિયેળીની આસપાસ નાના નાના ખાડા ખોદી સોનું શોધી રહ્યાં છે.
   - આ લોકોને આર્થિક ફાયદો તો થઈ રહ્યો છે પરંતુ ખેતરોને પણ નુકશાન થઈ રહ્યું છે.

   રોજે કાઢે છે 9 ગ્રામ સોનું

   - અહીં ખેડૂતો રોજનું 9 ગ્રામ સુધીનું સોનું કાઢે છે.
   - જમીનમાંથી નીકળેલા સોનાથી તેઓ 200 ડોલર સુધીની રોજની કમાણી કરે છે.
   - એટલે કે વર્ષે 70 હજાર ડોલરની અહીંના ખેડૂતો કમાણી કરે છે. જે કોકોના ઉત્પાદનથી 36 ગણો વધારે છે.

   કોકોના ઉત્પાદનમાં ઘટાડો

   - ખેડૂતો પોત-પોતાના ખેતરોમાંથી સોનાની શોધમાં સતત ખનન કરી રહ્યાં છે.
   - ખોદકામને કારણે કોકોના મૂળ ઉખડી રહ્યાં છે અને તેને નુકશાન પહોંચી રહ્યું છે.
   - તો સોનાની શોધને કારણે ખેતરોમાં નવા કોકોનું વાવેતર પણ નથી થતું.

   કોકોનો ઉપયોગ

   - કોકોનો ઉપયોગ ખાદ્ય પદાર્થોથી લઈને કોસ્મેટિક્સ ઉત્પાદન માટે કરવામાં આવે છે.
   - 450 કિલોગ્રામ પ્રતિ હેક્ટર કોકોનું ઉત્પાદન દર વર્ષે ખેડૂતો કરે છે.
   - અહીં સરકાર વર્ષે 02 હજાર ડોલર ઉત્પાદન કિંમત આપે છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસ્વીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Here the gold is going out from farm farmer leaving the farming
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `