અહીં કોઈનું મોત થાય તો આપવામાં આવે છે 'ફ્યુનરલ પાર્ટી', દારૂ-ડાન્સ સાથે કરે છે મજા

અહીં રિવાજ છે કે કોઈનું મોત થાય તો તેમનો પરિવાર ફ્યુનરલ પાર્ટી આપે છે

divyabhaskar.com | Updated - Mar 07, 2018, 02:13 PM
here people do celebrate for death of relatives
ઇન્ટરનેશનલ ડેસ્ક: ઘાના રિપબ્લિક આજે પોતાની આઝાદીનો દિવસ સેલિબ્રેટ કરી રહ્યું છે. આ વેસ્ટર્ન આફ્રિકી દેશ છે. અહીં રહેતા લોકો ખાસ કરીને નીગ્રો જાતિના છે. તેમની રહેણી-કહેણી, પરંપરાઓ અને સંસ્કૃતિ એકદમ અલગ છે. પોતાના સગાઓની મોતના પ્રસંગે તેને ઉજવવાનો અહીં રિવાજ છે.

here people do celebrate for death of relatives

લોકોની મોત પર ખુશીથી મનાવે છે ઉત્સવ
દુનિયાના તમામ ભાગમાં જ્યાં પોતાનાઓના મોત પર લોકો શોક મનાવે છે. ત્યાં તમને જાણીને હેરાની થશે કે ઘાનામાં લોકોના મોત પર ખુશી મનાવવાની પરંપરા છે. 

here people do celebrate for death of relatives

અહીં રિવાજ છે કે કોઈનું મોત થાય તો તેનો પરિવાર ફ્યુનરલ પાર્ટી આપે છે. પાર્ટીમાં સારા કપડાં પહેરવા, ખુબ નાચ-ગાન કરવું અને દારૂ પીવડાવવાનો રિવાજ પણ છે. 

here people do celebrate for death of relatives

આ દરમિયાન પરિવાર મોતને ભેટેલા મેમ્બરની તસવીર વાળું ટી-શર્ટ પણ પહેરે છે અને ઘરના ટેબલ પર તેનો ફોટો પણ લગાવે છે.

here people do celebrate for death of relatives

પોતાની પરંપરાઓ સાથે બેહદ પ્રેમ
અહીંના લોકોને પોતાની પરંપરા સાથે બેહદ પ્રેમ છે અને તેને ઈમાનદારી સાથે પૂર્ણ પણ કરે છે. આ માટે તેઓ કઈ પણ કરવા તૈયાર હોય છે.

here people do celebrate for death of relatives

મહેમાનગતિના શોખીન લોકો 
આ લોકો મહેમાનગતિ માટે ખુબ જ પ્રખ્યાત છે. જેના કારણે અહીં ટુરિસ્ટોને લોકોના ઘરમાં આશ્રય આપવામાં આવે છે.  

X
here people do celebrate for death of relatives
here people do celebrate for death of relatives
here people do celebrate for death of relatives
here people do celebrate for death of relatives
here people do celebrate for death of relatives
here people do celebrate for death of relatives
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App