અહીં દારૂથી રમવામાં આવે છે ખતરનાક 'હોળી', આવો હોય છે માહોલ

આ તહેવાર નાનકડા સ્પેનિશ ટાઉન હારોમાં યોજાય છે. તેને દુનિયાનો સૌથી બેસ્ટ વાઈન ફેસ્ટિવલ પણ માનવામાં આવે છે.

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 01:00 PM
Here people celebrates Holi with Wine and Alcohol

ઇન્ટરનેશનલ ડેસ્ક: દેશભરમાં આજે હોળીની ધૂન હજુ પણ સવાર છે. બધા એકબીજાને મન ભરીને રંગોથી રંગી ચુક્યા છે. હોળી સાથે મળતો આવતો એક તહેવાર સ્પેનિશમાં પણ ઉજવવામાં આવે છે. પણ આ તહેવારમાં લોકો રંગોથી નહીં પણ વાઈન સાથે એક્બીજાને નવડાવે છે.

લા બટાલા ડૈલ વીનો નામના આ તહેવારને દર વર્ષે જૂન મહિનામાં ઉજવવામાં આવે છે. અહીં લોકો વાઈન પણ પીવે છે અને તેનાથી એકબીજાને નવડાવે પણ છે, તહેવાર માટે હોય છે એક ખાસ ડ્રેસ...

Here people celebrates Holi with Wine and Alcohol

આ તહેવાર નાનકડા સ્પેનિશ ટાઉન હારોમાં યોજાય છે. તેને દુનિયાનો સૌથી બેસ્ટ વાઈન ફેસ્ટિવલ પણ માનવામાં આવે છે.

Here people celebrates Holi with Wine and Alcohol

- આ તહેવારની શરૂઆત 1965માં થઇ હતી. ત્યારથી દર વર્ષે અહીંનાં લોકો ભેગા થાય છે અને અહીંની સ્થાનિક રિઓઝા વાઈન એકબીજા પર ઉડાવે છે

Here people celebrates Holi with Wine and Alcohol

- ઓફિશિયલ રીતે આ તહેવારની શરૂઆત 29 જૂનની સવારે થાય છે. આ દરમિયાન ટાઉનના લોકો અને ટૂરિસ્ટ્સને વ્હાઇટ ટોપ અને રેડ રૂમાલ લેવાનું કહેવામાં આવે છે

Here people celebrates Holi with Wine and Alcohol

- ફેસ્ટિવલની શરૂઆત માર્ચ સાથે થાય છે. લોકોની ભીડ ચાર માઈલનો સફર ખેડીને બેટલગ્રાઉન્ડ સુધી પહોંચે છે. શહેરના મેયર તેને લીડ કરે છે.

Here people celebrates Holi with Wine and Alcohol

વહે છે 75,000 લીટર વાઈન

- ઉજવણીના ગ્રાઉન્ડમાં લાઈનમાં ઉભેલા ટ્રકોમાંથી 75,000 લીટર વાઈન રાખેલી હોય છે. હારોના હાઈએસ્ટ પોઇન્ટ પર મેયર જેવો પર્પલ રંગનો ઝંડો લગાવે છે કે તરત જ સેલિબ્રેશન શરુ થઇ જાય છે.

Here people celebrates Holi with Wine and Alcohol

- આ પછી લોકોમાં એકબીજા પર રંગ ઉડાવવાની હોડ જામે છે. તેઓ વાઈન પીવાની સાથે-સાથે માથાથી પગ સુધી પોતાના સાથીદારોને રંગે છે.

X
Here people celebrates Holi with Wine and Alcohol
Here people celebrates Holi with Wine and Alcohol
Here people celebrates Holi with Wine and Alcohol
Here people celebrates Holi with Wine and Alcohol
Here people celebrates Holi with Wine and Alcohol
Here people celebrates Holi with Wine and Alcohol
Here people celebrates Holi with Wine and Alcohol
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App