ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત, રમઝાનમાં પડે છે અનેક મુશ્કેલીઓ

રમઝાન મહિનો ચાલી રહ્યો છે, જેમાં મુસ્લિમો એક મહિના સુધી રોજા રાખે છે

divyabhaskar.com | Updated - May 19, 2018, 04:10 PM
ઘડિયાળમાં 11.55 (રાતના)નો સમય દર્શાવતો ઇર્દિસ અબ્દુલવહાબ, રાતના સમયે પણ તડકો

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રમઝાન મહિનો ચાલી રહ્યો છે, જેમાં મુસ્લિમો એક મહિના સુધી રોજા રાખે છે. રમઝાનના એક માસ દરમિયાન રોજા રાખતી વ્યક્તિઓ માટે સવારથી સાંજ સુધી ખાવા-પીવાનું નિષેધ હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય પ્રમાણે સહરી અને ઇફ્તારીનો સમય નક્કી થતો હોય છે, પરંતુ યુરોપિયન દેશ સ્વીડનના કિરુણામાં લોકો માટે રમઝાન દરમિયાન સહરી અને ઇફ્તારીનો સમય નક્કી કરવામાં તકલીફ પડી રહી છે. કારણ કે, અહીંયા સૂર્યાસ્ત જ નથી થતો પરિણામે લોકોની મુશ્કેલીમાં વધારો થતો હોય છે.

16 જુલાઇ સુધી સૂર્યાસ્ત નહીં થાય

કિરુનામાં આ વર્ષે લગભગ 700 મુસ્લિમો રમઝાન ઉજવી રહ્યા છે. જે પૈકી મોટાભાગના બહારથી આવીને વસેલા શરણાર્થી છે. અહીંયા 26 મેથી 16 જુલાઇ સુધી સૂર્યાસ્ત જ નથી થતો, જેને કારણે અહીંયાના લોકોને સહરી અને ઇફ્તારનો સમય નક્કી કરવામાં ઘણી મુશ્કેલી પડે છે.

આવી રીતે બદલાય છે દિવસ-રાત

કિરુના આર્કટિક સર્કલ અથવા એન્ટાર્કટિક સર્કલ પર હોવાથી અહીંયા રાત દરમિયાન પણ સૂર્ય દેખાતો હોય છે. આ વર્ષે 26 મેથી 16 જુલાઇ સુધી આવો જ માહોલ રહેશે, આ દિવસો દરમિયાન અહીંયા ચંદ્રના દર્શન થવા અસંભવ છે. વળી, આ વર્ષે 12 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન અહીંયા સૂર્ય નહીં દેખાય. અહીંયા દર વર્ષે આવા ચંદ્ર અને સૂર્ય વગરના દિવસોની સંખ્યામાં વધ-ઘટ થતી રહે છે.

આગળ જાણો, જ્યાં સૂર્યાસ્ત નથી થતો ત્યાં મુસ્લિમ બિરાદરો કેવી રીતે ઉજવે છે રમઝાન?....

ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer

રમઝાનના પહેલા દિવસે નમાજ પઢતા લોકો

ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer

સૂર્યાસ્ત પછીની નમાજ પઢતી મહિલા. આ સમયે પણ તડકો જોઇ શકાય છે.

ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer

સાંજના સમયે નમાજ માટે લોકોને બોલાવવામાં આવી રહ્યા છે.

ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer

રમઝાન સમયે ખાવાની દુકાન. રાતના ભોજન બાદ નમાજ પઢતા લોકો.

ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer

ઇફ્તારી માટે બેસેલા લોકો. કિરુનામાં રહેતા શરણાર્થી.

ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer

કિરુનામાં રાત્રે પણ સૂર્ય દેખાઇ રહ્યો છે.

ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer

વર્ષના આ સમયગાળા દરમિયાન દિવસ-રાતનું ચક્ર આવું રહે છે.

ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer

સાંજના સમયે પણ આવું વાતાવરણ હોય છે.

X
ઘડિયાળમાં 11.55 (રાતના)નો સમય દર્શાવતો ઇર્દિસ અબ્દુલવહાબ, રાતના સમયે પણ તડકોઘડિયાળમાં 11.55 (રાતના)નો સમય દર્શાવતો ઇર્દિસ અબ્દુલવહાબ, રાતના સમયે પણ તડકો
ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer
ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer
ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer
ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer
ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer
ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer
ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer
ઉનાળામાં અહીં આ કારણે નથી પડતી રાત | Here no night can be seen even if in Summer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App