ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Here is worlds most interesting zoo where people do stay in cage

    અહીં આવેલું છે દુનિયાનું સૌથી અનોખું ZOO, જ્યાં માણસો પિંજરામાં હોય છે ને સિંહ ખુલ્લામાં

    divyabhaskar.com | Last Modified - Mar 17, 2018, 06:47 PM IST

    સામાન્ય રીતે કોઇ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પાંજરામાં હોય, પરંતુ અહીં લોકોને પિંજરામાં પૂરવામાં આવે છે.
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      રાંકાગુઆઃ જો તમે બહાદુર અને એડવેન્ચર પ્રેમી હોય તો ચિલીના રાંકાગુઆમાં આવેલ સફારી લાયન ઝૂ તમને પસંદ આવવાની શક્યતા ખૂબ વધુ છે. આ ઝૂ અન્ય ઝૂ કરતાં ખૂબ અલગ છે. સામાન્ય રીતે કોઇ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પાંજરામાં હોય, પરંતુ અહીંયા લોકોને પિંજરામાં પૂરવામાં આવે ને ઝૂમાં ફરવાનું. કલ્પના કરો કે તમે પિંજરામાં છો ને સિંહ તથા અન્ય જંગલી પ્રાણીઓ તમારી આસપાસ ઘૂમી રહ્યા છે.

      સફારી પાર્ક પ્રાણીસંગ્રહાલય લેટિન અમેરિકાનું એકમાત્ર એવો પાર્ક છે, જ્યાં બે હેક્ટરના ખુલ્લા વિસ્તારમાં છ સિંહ ફરે છે. મુસાફરો તેને નજીકથી જોઇ શકે તે માટે પર્યટકોને પિંજરાજેવી વાનમાં બંધ કરવામાં આવે છે ને પ્રાણીઓને ખુલ્લા છોડવામાં આવેલા છે.

      આગળ જુઓ ચિલીના રાંકાગુઆ સફારી લાયન ઝૂના વધુ PHOTOS....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Here is worlds most interesting zoo where people do stay in cage
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top